ભારત અમેરિકાના સંબંધોમાં ખટાશ, ટ્રમ્પની 25% ટેરિફ ધમકીથી શું શરૂ થશે નવુ ટ્રેડ વોર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત જુદા જુદા દેશો સાથે ટ્રે઼ડ ડીલ કરી રહ્યા છે અને પોતાની ઈચ્છા મુજબ દરેક દેશ પર ટેરિફ થોપી રહ્યા છે. પોતાની નીતિઓ હેઠળ તેમણે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તે ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. જો કે હવે ટ્રમ્પે એક સપ્તાહની છૂટ આપી છે. ટ્રમ્પના આ નિર્ણયને જેને વેપારના દ્રષ્ટિકોણથી ભારત માટે એક પડકાર તરીકે જોવામાં આવી રહ્યો છે.

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ભારતમાં ઊંચા ટેરિફ દરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને ટેરિફ કિંગ પણ ગણાવ્યો હતો. આ બધા વચ્ચે, હવે તેમના તાજેતરના નિવેદન દ્વારા, તેમણે ભારતની વેપાર નીતિઓને સૌથી કઠિન ગણાવી છે. હવે ટ્રમ્પે ભારત માટે પણ નવી નીતિઓ લાગુ કરી છે, ત્યારે એ જોવું મહત્વપૂર્ણ રહેશે કે ભારત ટ્રમ્પના આ નાણાકીય હુમલાઓનો કેવી રીતે સામનો કરે છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ? is_mobile() : false; console.log("isMobile:", isMobile); ...
