AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OPEC માંથી UAEની એક્ઝિટ થી ભારતને શુ ફાયદો થશે? શું તેનાથી સાઉદી કરતા સસ્તુ ઈંધણ મેળવવા માટેનો નવો માર્ગ ખૂલશેે?

UAE ના ઓપેકમાંથી બહાર નીકળવાનો નિર્ણયે વૈશ્વિક તેલ બજારને હચમચાવી દીધુ છે. સાઉદી અરેબિયા સાથેની પ્રતિસ્પર્ધાને કારણે UAE એ આ પગલુ હોવાનું વિશ્લેષકો માને છે. જો કે ભારત માટે આ વરદાન સમાન તક છે. કારણ કે UAE નું ઉત્પાદન વધવાથી ભારતને સસ્તુ ક્રુડ ઓઈલ મળવાની શક્યતા છે. કેવી રીતે- વાંચો આ વિશ્લેષણ

OPEC માંથી UAEની એક્ઝિટ થી ભારતને શુ ફાયદો થશે? શું તેનાથી સાઉદી કરતા સસ્તુ ઈંધણ મેળવવા માટેનો નવો માર્ગ ખૂલશેે?
| Updated on: May 15, 2026 | 4:36 PM
Share

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC), જે એક સમયે વિશ્વના તેલના ભાવો અને ઉત્પાદન પર એકહથ્થુ શાસન ધરાવતું હતું, તે હવે તૂટી રહ્યું હોય તેવું લાગે છે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એ ઓપેક અને ઓપેક પ્લસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને વૈશ્વિક તેલ ઓર્ગેનાઈઝેશનન પાયા જ હચમચાવીને રાખી દીધા છે. 1960 માં જ્યારે ઓપેક બન્યુ ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા અને બ્રિટનની તેલ કંપનીઓના પ્રભુત્વને તોડવાનો અને તેલની કિંમતો પર નિયંત્રણ મેળવવાનો હતો. ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા દ્વારા આ સંગઠનને સ્થાપિત કરવામાં આવ્યુ હતુ. જોકે, સમય બદલાતા યુએઈને હવે આ ગ્રુપમાં રહેવાનો કોઈ ફાયદો જણાતો નથી. યુએઈના આ ઐતિહાસિક નિર્ણય પાછળ સાઉદી અરેબિયા સાથેની તેની વધતી જતી દુશ્મનાવટ , પ્રતિસ્પર્ધા અને આંતરિક જૂથબંધી જવાબદાર માનવામાં આવે છે. જ્યારે યુએઈ સત્તાવાર રીતે આ સંગઠન છોડશે, ત્યારે તેલના ઉત્પાદન પરનો તેનો અંકુશ ખતમ થઈ જશે અને તે પોતાની જરૂરિયાત મુજબ તેલનું ઉત્પાદન વધારી શકશે. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
g clip-path="url(#clip0_868_265)">