પુલવામા આતંકી હુમલા વિરુદ્ધ અમેરિકામાં ન્યુજર્સી, ન્યૂયૉર્કથી લઈ શિકાગો સુધી રસ્તા પર ઉતર્યા હજારો INDIANS, ‘પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે ભારત’

પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા-રશિયા સહિત આખું વિશ્વ ભારતની સાથે છે, તો ત્યાં રહેતા લાખો ભારતીયો પણ પાકિસ્તાન સામે ભારે આક્રોશમાં છે. TV9 Gujarati   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ […]

પુલવામા આતંકી હુમલા વિરુદ્ધ અમેરિકામાં ન્યુજર્સી, ન્યૂયૉર્કથી લઈ શિકાગો સુધી રસ્તા પર ઉતર્યા હજારો INDIANS, ‘પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે ભારત’
Follow Us:
| Updated on: Feb 23, 2019 | 3:21 AM

પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા-રશિયા સહિત આખું વિશ્વ ભારતની સાથે છે, તો ત્યાં રહેતા લાખો ભારતીયો પણ પાકિસ્તાન સામે ભારે આક્રોશમાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ આતંકી હુમલાને લઈને વિદેશોમાં રહેતા ભારતીયો પણ ગુસ્સામાં છે અને અમેરિકામાં રહેતા 16 લાખથી વધુ ભારતીયો તો પાકિસ્તાનને જબડાતોડ જવાબ આપવાની વાત કરી રહ્યા છે.

અમેરિકામાં ન્યુજર્સીથી લઈ ન્યૂયૉર્ક અને શિકાગો સુધી ભારતીય મૂળના નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઠેર-ઠેર પાકિસ્તાન વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. ભારતીયો પાકિસ્તાની દૂતાવાસની બહાર એકઠા થયા અને તેમણે આ કાયરાના હરકત માટે આતંકને આશ્રય આપનાર પાકિસ્તાન વિરુદ્ધ નારાબાજી કરી.

આ ઉપરાંત અમેરિકાના અનેક શહોરમાં પણ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી અને સાથે-સાથે પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો.

વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોના હાથમાં પાકિસ્તાન વિરોધી પોસ્ટર્સ હતાં કે જેમાં પાકિસ્તાનને આતંકનો નિકાસકાર દેશ ગણાવાયો. કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતના ઝંડા સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો. ભારતીય સમુદાયના લોકોમાં આતંકી હુમલા સામે ભારે રોષ છે. તેમણે આ પ્રદર્શન દ્વારા કાયરાના આતંકી હુમલાની નિંદા કરી. દેખાવકારોના હાથોમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JEM) વિરુદ્ધ સંદેશ લખાયેલા પોસ્ટર પણ હતાં.

[yop_poll id=1712]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">