બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાના ભરડામાં, પ્રિન્સ ચાર્લ્સનો રિપોર્ટ પોઝિટિવ

દુનિયાભરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કોરોના વાઈરસથી બ્રિટનના રાજવી પરિવાર પણ બચી શક્યો નથી. સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાના ભરડામાં, પ્રિન્સ ચાર્લ્સનો રિપોર્ટ પોઝિટિવ
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 11:20 AM

દુનિયાભરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કોરોના વાઈરસથી બ્રિટનના રાજવી પરિવાર પણ બચી શક્યો નથી. સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો :   કોરોના વાઈરસને કારણે કેન્દ્ર સરકારનો નિર્ણય, NPR અનિશ્ચિત સમય માટે સ્થગિત

મીડિયા અહેવાલ પરથી જાણી શકાયું છે કે પ્રિન્સ ચાર્લ્સે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રિન્સ ચાર્લ્સની ઉંમર 71 વર્ષની છે જ્યારે હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર અને યોગ્ય છે તેમ જાણવા મળી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">