જોન અબ્રાહમે ચાહકને જન્મદિવસ પર હજારો રુપિયાની ગિફટ આપી , VIDEO થયો વાયરલ

અભિનેતા જોન અબ્રાહમે પોતાના એક ચાહકને તેના જન્મદિવસ પર એક શાનદાર ગિફટ આપી છે. જોને ઓફિસમાં એક ચાહકને તેના જન્મદિવસ પર કેક કટ કરી હજારો રુપિયાની ગિફટ આપી છે.

જોન અબ્રાહમે ચાહકને જન્મદિવસ પર હજારો રુપિયાની ગિફટ આપી  , VIDEO થયો વાયરલ
Follow Us:
| Updated on: May 02, 2024 | 11:40 AM

જોન અબ્રાહમને કોઈ ઓળખની હવે જરુર નથી. તે બોલિવુડનો મોસ્ટ પોપ્યુલર અભિનેતામાંથી એક છે. જોન અબ્રાહમે બોલિવુડમાં પોતાની એક્ટિંગ, ફિટનેસની સાથે સાથે ચાહકોનું પણ દિલ જીતી લીધું છે. જોન એક શાનદાર અભિનેતા પણ છે પરંતુ સાથે સાથે તે દિલનો પણ ખુબ સારો વ્યક્તિ છે. જે ચાહકોને ક્યારે પણ નિરાશ કરતો નથી. હાલમાં જોનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના એક ચાહકને તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ ગિફટ આપી રહ્યો છે.

જોન અબ્રાહમનો પોતાના ચાહકની સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જોન પોતાના ચાહકને તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપે છે અને ગિફટમાં 22.500 ના રાઈડિંગ શૂઝ પણ આપે છે. જોન અબ્રાહમની આ દરિયાદિલીના ચાહકો ફેન છે. તેના વખાણ પણ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ગિફટમાં આપ્યા 22.500 ના રાઈડિંગ શૂઝ

સોશિયલ મીડિયા પર અક્ષય કેદારી નામના એક ફેને કેટલાક વીડિયો અને ફોટો શેર કર્યો છે. અક્ષયે ફોટો અને વીડિયો શેર કરી કહ્યું તેના ફેવરિટ અભિનેતા જોન અબ્રાહમે તેનો દિવસ શાનદાર બનાવ્યો છે અને તેની સાથે જન્મદિવસ પણ સેલિબ્રિટ કર્યો અને સાથે ગિફટમાં 22.500 ના રાઈડિંગ શૂઝ આપ્યા છે.

જોન અબ્રાહમે વર્ષ 2003માં ફિલ્મ જીસ્મની સાથે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ જોને ગરમ મસાલા, ન્યૂયોર્ક, દેશી બોય, મદ્રાસ કૈફે, સત્યમેવ જયતે, બાટલા હાઉસ, ધૂમ, વોટર , હાઉસફુલ, વેલકમ બૈક જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેતા પઠાણની સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે વિલનની ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચો : પતિ વિરાટ કોહલીથી વધુ ભણેલી છે અનુષ્કા શર્મા, પતિ ક્રિકેટર, ભાઈ પ્રોડ્યુસર અને પિતા આર્મી ઓફિસર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">