Pakistan Crisis: બાળકોને ભૂખ્યા મારી નાખુ? પાકિસ્તાનમાં આર્થિક તંગીથી પરેશાન મહિલાએ વ્યક્ત કરી પોતાની પીડા, જુઓ Video

Pakistan Inflation: આર્થિક સંકટનો સામનો કરી રહેલી કરાચીમાં રહેતી એક મહિલાની પીડા સામે આવી છે. પાકિસ્તાનના કરાચીમાં રહેતી એક મહિલાએ દેશમાં આસમાની મોંઘવારીનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ શેર કર્યું છે.

Pakistan Crisis: બાળકોને ભૂખ્યા મારી નાખુ? પાકિસ્તાનમાં આર્થિક તંગીથી પરેશાન મહિલાએ વ્યક્ત કરી પોતાની પીડા, જુઓ Video
viral video of rabiaImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 6:39 PM

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ધીમે ધીમે કથળી રહી છે. દેશમાં મોંઘવારી આસમાને છે. સામાન્ય લોકો માટે 2 ટાઈમ માટે ભોજન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યુ છે. ખાવા-પીવાથી માંડીને રોજિંદા ઉપયોગની દરેક વસ્તુની કિંમત એટલી વધી ગઈ છે કે મોટાભાગના પરિવારો માટે તેને મેળવવું મુશ્કેલ બની ગયું છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, 6.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં નોંધાયું

આ બધાની વચ્ચે આર્થિક સંકટનો સામનો કરી રહેલી કરાચીમાં રહેતી એક મહિલાની પીડા સામે આવી છે. પાકિસ્તાનના કરાચીમાં રહેતી એક મહિલાએ દેશમાં આસમાની મોંઘવારીનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ શેર કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

‘શું બાળકોને ભૂખ્યા મારી નાખુ’

આર્થિક સંકટનો સામનો કરી રહેલી કરાચીમાં રહેતી રાબિયા નામની મહિલાએ સરકારને પૂછ્યું – “શું હું મારા બાળકોને ખાવાનું આપવાનું બંધ કરી નાખુ?” દવા આપવાનું બંધ કરી નાખુ. મહિલાએ બજારમાંથી રાશન ખરીદવાનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે તે જે રાશન લાવી છે તેમાં લોટ, દાળ, ચોખા કે ઘી નથી. શું બાળકોને ભૂખ્યા મારી નાખુ?

પાકિસ્તાન સરકારને મહિલાનો સવાલ

મહિલાએ તેનું વીજળીનું બિલ પણ બતાવ્યું. તેણે કહ્યું કે કરાચીના જે વિસ્તારમાં તે રહે છે ત્યાં યોગ્ય વીજળી નથી. 556 યુનિટનું વીજ બિલ 15 હજાર 560 રૂપિયા આવ્યું છે. મને કહો કે ક્યાંથી ચૂકવણી કરૂ બાળકોની દવા મોંઘી થઈ ગઈ છે. તેમણે સરકારમાં બેઠેલા લોકોને પ્રશ્ન કર્યો – શું તેમને ભગવાનનો ડર નથી. શું બાળકોને ઇંડા અને દૂધ આપવાનું બંધ કરી નાખુ? શું તમને નિર્દોષોના આંસુનો હિસાબ કબરમાં પૂછવામાં નહીં આવે?

કંગાળ પાકિસ્તાનમાં વધુ મુશ્કેલીઓ વધી રહી છે

આજે સમગ્ર વિશ્વ પાકિસ્તાનના આર્થિક સંકટથી વાકેફ છે. લોટ, દાળ, તેલ, દવા, એલપીજીથી લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણો વધારો થયો છે. દેશનો દરેક સામાન્ય નાગરિક વધતી જતી મોંઘવારીને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનમાં મોંઘવારી વધ્યા બાદ હવે લોકોએ લૂંટફાટનો પણ આશરો લીધો છે. રાવલપિંડીના એક પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘીઓની લૂંટનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત છે અને હવે કોઈ લોન આપવા તૈયાર નથી.

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">