મોદી સરકાર ફરી કેન્દ્રમાં સત્તાધીશ થશે તેને લઈ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો દ્વારા કરાઈ ઉજવણી, જુઓ વીડિયો

રૂઝાનમાં મોદી સુનામી જોવા મળી રહી છે,, ત્યારે ઓસ્ટ્રેલિયમાં પણ મોદીના સમર્થકોએ મોદી મોદીના નારા લગાવી ઉજવણી કરી. ઓસ્ટ્રેલિયમાં મોદી સમર્થકોએ મોટી LED સ્ક્રીન પર ટીવી9 પર પરિણામ જોતા જોતા મોદી સુનામીની ઉજવણી કરી. મહત્વનું છે કે મોદીજી ફરી સત્તા પર આવી રહ્યા છે તેની ઉજવણી અનેક દેશોમાં ભારતીયો દ્વારા થઈ રહી છે. તો બીજી […]

મોદી સરકાર ફરી કેન્દ્રમાં સત્તાધીશ થશે તેને લઈ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો દ્વારા કરાઈ ઉજવણી, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 23, 2019 | 10:40 AM

રૂઝાનમાં મોદી સુનામી જોવા મળી રહી છે,, ત્યારે ઓસ્ટ્રેલિયમાં પણ મોદીના સમર્થકોએ મોદી મોદીના નારા લગાવી ઉજવણી કરી. ઓસ્ટ્રેલિયમાં મોદી સમર્થકોએ મોટી LED સ્ક્રીન પર ટીવી9 પર પરિણામ જોતા જોતા મોદી સુનામીની ઉજવણી કરી. મહત્વનું છે કે મોદીજી ફરી સત્તા પર આવી રહ્યા છે તેની ઉજવણી અનેક દેશોમાં ભારતીયો દ્વારા થઈ રહી છે. તો બીજી તરફ અમેરિકામાં તો લાઈવ પ્રસારણનું આયોજન કરાયું છે. જ્યાં થિએટરની અંદર 15 ડોલરની ફી પણ રાખવામાં આવી છે. જ્યા મોટા પરદા પર ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાડવામાં આવી રહ્યું છે. આવુ ભાગ્યેજ કોઈ દેશના પરિણામને લઈ આવી ઉજવણી જોવા મળી રહી છે.

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
g clip-path="url(#clip0_868_265)">