AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર ટ્રમ્પ નહીંં પરંતુ આ અમેરિકન રાષ્ટ્રપતિને પણ હતી બોલીને યુ-ટર્ન લેવાની આદત, આના જ કારણે આપવુ પડ્યુ હતુ રાજીનામુ- વાંચો

ટ્રમ્પની પોતાના નિવેદનો પરથી વારંવાર પલટી મારવાની આદતથી આજકાલ તેની સરખામણી ત્યાના જ એક પૂર્વ પ્રમુખની સાથે થઈ રહી છે. ટ્રમ્પની જેમ જ એ રાષ્ટ્રપ્રમુખને તેના નિવેદનો પરથી યુ-ટર્ન લેવાની આદત હતી અને એમની આ જ આદતને કારણે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપ્રમુખ પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. આજકાલ ટ્રમ્પને જોતા અમેરિકાનું મીડિયા એ રાષ્ટ્રપ્રમુખને ખૂબ યાદ કરી રહ્યુ છે. આવો જાણીએ કોણ હતા એ પલટીમાર રાષ્ટ્રપ્રમુખ

માત્ર ટ્રમ્પ નહીંં પરંતુ આ અમેરિકન રાષ્ટ્રપતિને પણ હતી બોલીને યુ-ટર્ન લેવાની આદત, આના જ કારણે આપવુ પડ્યુ હતુ રાજીનામુ- વાંચો
| Updated on: May 18, 2025 | 5:53 PM
Share

ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર તેના નિવેદન બદલતા રહે છે. કેટલીયવાર તેની અક્કડ છબી પણ જોવા મળી છે. ત્યાં સુધી કે તેમના દેશનું મીડિયા તેમને મેન- ચાઈલ્ડ કહેવા લાગ્યા છે. મેક અમેરિકા ગ્રેટ અગેઈનનું સૂત્ર લાવી બીજી ટર્મમાં આવેલા ટ્રમ્પ ભારતને લઈને પણ તેમનું સ્ટેન્ડ વારંવાર બદલતા રહ્યા છે. ટ્રમ્પની પહેલા પણ એક અમેરિકી રાષ્ટ્રપતિ હતા જે તેની ગોળ-ગોળ વાતો અને વારંવાર ફેરવી તોળવાની કળામાં ટ્રમ્પથી પણ બે વેંત આગળ હતા. ટ્રમ્પની પલટી મારવાની આદતે અપાવી નિક્સનની યાદ અમેરિકાના 37મા રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને આજકાલ અમેરિકન્સ ખૂબ યાદ કરી રહ્યા છે. તેનુ કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક આદતો જે નિક્સન સાથે મળતી આવે છે. નિક્સન વિશે અમેરિકાના મીડિયામાં એવુ કહેવાતુ હતુ કે તેમની એક જ વાત પર ભરોસો કરી શકાય છે અને એ છે કે તેમની કોઈ વાતમાં ભરોસો ન...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">