ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં! જો બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી

ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે 3 દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. અમેરિકા, કતર અને ઈજિપ્તે સમજૂતી કરાવવા માટે મધ્યસ્થતા કરવા માટે ઘણા સમય સુધી પ્રયત્ન કર્યો છે.

ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં! જો બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી
Joe Biden
Follow Us:
| Updated on: Mar 06, 2024 | 9:11 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને મંગળવારે ચેતવણી આપી કે જો ઈઝરાયેલ અને હમાસ મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન સુધી સીઝફાયર કરાર પર પહોંચવામાં નિષ્ફળ રહેશે તો એક મોટી ખતરનાક સ્થિતિ થશે. બાઈડને કહ્યું કે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ કરાર ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવાના બદલામાં હમાસના હાથમાં હતો પણ ત્રીજા દિવસની વાતચીત બાદ પણ સફળતાનો કોઈ સંકેત મળ્યો નથી.

ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે 3 દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. અમેરિકા, કતર અને ઈજિપ્તે સમજૂતી કરાવવા માટે મધ્યસ્થતા કરવા માટે ઘણા સમય સુધી પ્રયત્ન કર્યો છે.

ગાઝામાં માનવતાવાદી રાહત સહાય

કરાર હેઠળ હમાસ રમજાનના મહિના દરમિયાન સંઘર્ષ વિરામના અવેજમાં 40 બંધકોને મુક્ત કરશે. ત્યારે ઈઝરાયેલને કેટલાક પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવા પડશે અને ગાઝામાં માનવતાવાદી રાહત સહાય આપવી પડશે. ઈજિપ્તના બે અધિકારીઓએ કહ્યું કે 3 દિવસની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

100 બંધકને મુક્ત કરવાનો ઈનકાર

તેમને કહ્યું કે હમાસે આ પ્રસ્તાવ આપ્યો કે મધ્યસ્થ આગામી દિવસોમાં ઈજરાયેલની સાથે ચર્ચા કરશે. હમાસે ઈજરાયેલના આક્રમણ બંધ કરવા, વિસ્તારમાંથી સૈનિકોને હટાવવા અને મોટી સંખ્યામાં પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવા સુધી અને પોતાની પાસે રાખેલા તમામ 100 બંધકોને મુક્ત કરવાથી ઈનકાર કરી દીધો. હમાસના પ્રવક્તા જિહાદ તાહાએ કહ્યું કે વાતચીત ચાલી રહી છે પણ હવે સમય ઈઝરાયેલનો છે. મધ્યસ્થોને અપેક્ષા હતી કે રમજાન પહેલા એક કરાર થઈ જશે, ચંદ્ર દેખાવવાના આધારે તે માર્ચ મહિનામાં 10 તારીખની આસપાસ શરૂ થશે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">