કેન્સર સામે જંગ લડી રહેલા ઋષિ કપૂરને મળવા માટે પહોંચ્યા નીતા અને મુકેશ અંબાણી, સોશિયલ મીડિયામાં ફોટો વાઈરલ

ફિલ્મ જગતમાં જેમને ક્યારેય ભૂલી ન શકાય તેવા ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહ્યા છે. લાંબા સમયથી ઋષિ કપૂર બીમારીનો ઈલાજ કરાવી રહ્યા હોવાથી તે મુંબઈના જીવનને મીસ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મી જગતના સિતારા તેમને મળવા ન્યૂયોર્ક સુધી પહોંચ્યા છે. આમીર ખાન, દિપીકા પાદુકોણ, વિક્કી કૌશલ સહિત અનેક સ્ટાર્સે તેમની મુલાકાત લીધી […]

કેન્સર સામે જંગ લડી રહેલા ઋષિ કપૂરને મળવા માટે પહોંચ્યા નીતા અને મુકેશ અંબાણી, સોશિયલ મીડિયામાં ફોટો વાઈરલ
Follow Us:
| Updated on: May 19, 2019 | 1:06 PM

ફિલ્મ જગતમાં જેમને ક્યારેય ભૂલી ન શકાય તેવા ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહ્યા છે. લાંબા સમયથી ઋષિ કપૂર બીમારીનો ઈલાજ કરાવી રહ્યા હોવાથી તે મુંબઈના જીવનને મીસ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મી જગતના સિતારા તેમને મળવા ન્યૂયોર્ક સુધી પહોંચ્યા છે. આમીર ખાન, દિપીકા પાદુકોણ, વિક્કી કૌશલ સહિત અનેક સ્ટાર્સે તેમની મુલાકાત લીધી છે. તો દેશના નંબર વન બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ઋષિ કપૂરની ટ્રીટમેન્ટ દરમિયાન પત્ની નીતૂ કપૂર પણ સાથે છે. નીતૂ કપૂર સોશિયલ મીડિયામાં ઋષિ કપૂરની સાથે જોડાયેલી તમામ ટવીટ કરે છે. તો ઋષિ કપૂર પોતાને વ્યસ્ત રાખવા સોશિયલ મીડિયામાં પોતાનો સમય પસાર કરે છે. ત્યારે ઋષિ કપૂરે પોતાના ટવીટ દ્વારા એક ફોટો શેર કર્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેની મુલાકાત સમયનો આ ફોટો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ફોટોમાં ઋષિ કપૂરના ચહેરા પર સ્માઈલ જોઈને લાગે છે કે તેમનું સ્વાસ્થય સુધરી રહ્યું હશે.

ઋષિ કપૂર કેન્સર સામે જંગ કરી રહ્યા છે. અને પોતાના અનુભવ પણ લોકો સાથે સોશિયલ મીડિયામાં શેર કરે છે. ઋષિએ કહ્યું કે USમાં છેલ્લા 8 મહિનાથી હું સારવાર કરાવી રહ્યો છું. અને હવે હું કેન્સર ફ્રી થઈ ગયો છું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">