Good news : બાળકો પર કારગર સાબિત થઇ રહી છે Modernaની વેક્સિન, ક્લિનકલ ટ્રાયલમાં જોવા મળ્યા પરિણામ

વેક્સિન નિર્માતા મોડર્નાએ (Moderna) જણાવ્યું હતું કે 4,753 સહભાગીઓ પર હાથ ધરવામાં આવેલા ટ્રાયલમાં, રસીની આડઅસર હળવી હોવાનું જણાયું હતું. જાણવા મળ્યું હતું. રસી આપવામાં આવ્યા બાદ સામાન્ય આડઅસરો જેમ કે માથાનો દુખાવો, તાવ અને ઈન્જેક્શન સાઇટ પર દુખાવો સહભાગીઓમાં જોવા મળ્યો હતો.

Good news : બાળકો પર કારગર સાબિત થઇ રહી છે Modernaની વેક્સિન, ક્લિનકલ ટ્રાયલમાં જોવા મળ્યા પરિણામ
Moderna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 11:40 AM

કોરોનાને (Corona)  લઈને વેક્સિન તો આવી ગઈ છે. પરંતુ હજુ સુધી બાળકો માટેની કોરોના વેક્સિન (Corona Vaccine) આવી નથી. જેના માટે હાલ 2 કંપની ટ્રાયલ કરી રહી છે. વેક્સિન બનાવતી કંપની મોડર્નાએ (Moderna) સોમવારે દાવો કર્યો હતો કે તેની કોરોના રસી 6 થી 11 વર્ષની વયના બાળકોમાં મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ પેદા કર્યો છે. 

કંપનીનું કહેવું છે કે તે આ સંબંધમાં ટૂંક સમયમાં જ વૈશ્વિક નિયમનકારોને ડેટા સબમિટ કરવાની યોજના બનાવી રહી છે. મોડર્નાએ વધુમાં કહ્યું કે તેની બે ડોઝ વાળી કોવિડ-19 રસી એન્ટિબોડીઝ ડેવલપ કરે છે જે બાળકોમાં વાયરસને નબળો પાડે છે.

કંપનીએ જણાવ્યું હતું કે કિશોરો અને પુખ્ત વયના લોકો માટે ક્લિનિકલ ટ્રાયલ્સમાં સલામતીની તુલના કરવામાં આવી હતી. તેણે વચગાળાના ડેટાને ટાંક્યો છે જેની સમીક્ષા કરવાની બાકી છે. મોડર્નાએ જણાવ્યું હતું કે 4,753 સહભાગીઓ પર હાથ ધરવામાં આવેલા ટ્રાયલમાં રસીની આડઅસર હળવી હોવાનું જણાયું હતું. રસી આપવામાં આવ્યા બાદ સામાન્ય આડઅસરો જેમ કે માથાનો દુખાવો, તાવ અને ઈન્જેક્શન સાઇટ પર દુખાવો સહભાગીઓમાં જોવા મળ્યો હતો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જો કે, કંપનીએ તેના નિવેદનમાં મ્યોકાર્ડિટિસ નામના હૃદયના કેસ વિશે કોઈ માહિતી આપી નથી, જે mRNA રસીનો ઉપયોગ કર્યા પછી લોકોમાં જોવા મળતી આડઅસર છે. તે જ સમયે, અન્ય રસી ઉત્પાદક Pfizer શુક્રવારે એક અભ્યાસ અહેવાલમાં દાવો કર્યો છે કે બાળકો માટે તૈયાર કરાયેલ તેની કોવિડ -19 રસી પાંચથી 11 વર્ષની વયના બાળકોમાં ચેપના લક્ષણોને રોકવામાં લગભગ 91 ટકા અસરકારક છે.

આ અભ્યાસ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા આ ​​વયજૂથના વેક્સિનેશન પર વિચાર કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જો નિયમનકાર મંજૂરી આપે છે, તો અમેરિકામાં બાળકોને નવેમ્બરની શરૂઆતથી કોરોના રસી મળવાનું શરૂ થઈ જશે, જેથી આ વર્ગને ક્રિસમસ સુધી સુરક્ષા પ્રદાન કરી શકાય. Pfizer ની રસી 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પહેલેથી જ અધિકૃત છે. જો કે, બાળરોગ ચિકિત્સકો અને ઘણા માતા-પિતા બાળકોને શાળાએ મોકલવામાં મદદ કરવા માટે વધુ ચેપી ડેલ્ટા પેટર્નને જોતા નાના બાળકો માટે રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ

આ પણ વાંચો : Kareena Kapoor : કરીના કપૂરે ફેન્સને સાથે શેર કરી દીધી એવી તસ્વીર કે ફેન્સ બોલ્યા, તૈમુર ક્યાં છે ?

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">