લો બોલો ચીનાઓ કોને કીધા? હવાઇ યાત્રા દરમ્યાન કોરોનાથી સુરક્ષિત રહેવા માટે ચીનમાં ડાયપર પહેરવા અપાઇ સલાહ

કોરોનાના ઉદભવ સ્થાન માનવામાં આવતા ચીનમાં હવે કોરોના સંક્રમણથી સુરક્ષીત રહેવા નવી સલાહ આપી છે. ચીને હવાઇ યાત્રા કરવા દરમ્યાન સંક્રમણથી બચવા માટે ડાયપર પહેરવાની સલાહ આપવામાં આવી છે. ચીનના ઉડ્યન નિયામક દ્રારા તમામ વિમાનોના ક્રૂ-મેમ્બરોને માટે દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે ટોયલેટમાં સંક્રમણ ફેલાવવાની સ્થિતી વધુ હોય છે. જેથી […]

લો બોલો ચીનાઓ કોને કીધા? હવાઇ યાત્રા દરમ્યાન કોરોનાથી સુરક્ષિત રહેવા માટે ચીનમાં ડાયપર પહેરવા અપાઇ સલાહ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 13, 2020 | 8:28 AM

કોરોનાના ઉદભવ સ્થાન માનવામાં આવતા ચીનમાં હવે કોરોના સંક્રમણથી સુરક્ષીત રહેવા નવી સલાહ આપી છે. ચીને હવાઇ યાત્રા કરવા દરમ્યાન સંક્રમણથી બચવા માટે ડાયપર પહેરવાની સલાહ આપવામાં આવી છે. ચીનના ઉડ્યન નિયામક દ્રારા તમામ વિમાનોના ક્રૂ-મેમ્બરોને માટે દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે ટોયલેટમાં સંક્રમણ ફેલાવવાની સ્થિતી વધુ હોય છે. જેથી લઇને ક્રૂ-સદસ્યો ટોયલેટના ઉપયોગ થી દુર રહે.

ચીનના ઉડ્યન નિયામકે ચાર્ટર ફ્લાઇટના કેબિન ક્રૂ સભ્યોને આ દિશા નિર્દેશનનુ પાલન કરવા કહેવાયુ છે. 38 જેટલા પાનાઓના દિશા નિર્દેશમાં સુચનાઓ જારી કરવાં આવી છે. જ્યારે કોરોના સંક્રમણના ઉચ્ચ જોખમો વાળી જગ્યા પર વિમાન જાય તો, ક્રૂ મેમ્બર શૌચાલયની જગ્યાએ ડિસ્પોઝેબલ ડાયપરનો ઉપયોગ કરે. ચીન તેવા ક્ષેત્રોને ઉચ્ચ જોખમ ભર્યા માને છે કે, જ્યાં 10 લાખની જંન સંખ્યાએ 500 કે તેથી વધુ સંક્રમીતો આવતા હોય. ક્રૂ મેમ્બરોને આ સલાહ તેમના વ્યક્તિગત સુરક્ષાને ઘ્યાને રાખી આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઉલ્લેખનિય છે કે, વૈજ્ઞીનિક સંશોધનમાં સાબિત થઇ ચુક્યુ છે કે મળ દ્રારા પણ સંક્રમણ વાતાવરણમાં ફેલાઇ શકે છે. હવાઇ યાત્રાને લઇને પણ હાલમાં કેટલીક ગાઇડ લાઇનો અમલમાં છે. જેમાં કેટલાક પ્રકારના યાત્રીઓને ક્યાંય નહી લઇ જવાનો પણ ટ્રેંન્ડ ચાલી રહ્યો છે. જેનાથી કોરાના સુરક્ષીત રહી લોકો યાત્રા કરી શકે. પરંતુ સિંગાપોરમાં એક જહાજમાં 1700 યાત્રીઓને આવો ખરાબ અનુભવ રહ્યો. કેટલાક સમય પછી એક યાત્રીક કોરોના સંક્રમિત હોવાનુ સામે આવ્યુ હતુ. જેના બાદ તમામ યાત્રીકોના કોન્ટેક ટ્રેસીંગ પ્રક્રિયા દ્રારા ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યાં સુધી પોતાન રુમમાં રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">