AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો બાઇડેને તાલિબાનને ચેતવણી આપી, કહ્યું- ‘અમેરિકી સૈનિકો અથવા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો તો પરિણામ ખરાબ આવશે

અમેરિકિ કર્મીઓ પર હમલો કર્યો અથવા દેશમાં તેમના અભિયાનને નુકસાન પહોંચાડ્યુ તો અમેરિકા જવાબી કાર્યવાહી કરશે.  બાઇડેને અફઘાનિસ્તાનથી આવી રહેલી તસ્વીરોને અત્યંત પરેશાન કરી નાખનારી કહી.

જો બાઇડેને તાલિબાનને ચેતવણી આપી, કહ્યું- 'અમેરિકી સૈનિકો અથવા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો તો પરિણામ ખરાબ આવશે
Joe biden (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 2:02 PM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) અફઘાનિસ્તાનમાંથી (Afghanistan)  અમેરિકી સેનાને (US Army) પરત બોલાવાન નિર્ણયનો બચાવ કર્યો.અફઘાન નેતૃત્વને સંઘર્ષ વિના તાલિબાનને સત્તા સોંપવા માટે જવાબદાર ઠેરવ્યુ સાથે જ તાલિબાનને (Taliban) ચેતવણી આપી કે જો તેમણે અમેરિકિ કર્મીઓ પર હમલો કર્યો અથવા દેશમાં તેમના અભિયાનને નુકસાન પહોંચાડ્યુ તો અમેરિકા જવાબી કાર્યવાહી કરશે.  બાઇડેને અફઘાનિસ્તાનથી આવી રહેલી તસ્વીરોને અત્યંત પરેશાન કરી નાખનારી કહી. તેમણે કહ્યું કે અમેરિકન સૈનિકો એવા કોઇ યુદ્ધમાં મરી ન શકે કે જે અફઘાન દળો પોતાના માટે લડવા માંગતા ન હોય

તેમણે અમેરિકાને સંબોધતા કહ્યું કે, ‘હું મારા નિર્ણય સાથે સંપૂર્ણપણે છું.  20 વર્ષ પછી મે એ શીખ્યુ કે યુએસ લશ્કર પાછું ખેંચવાનો ક્યારેય સારો સમય ન આવ્યો. તેથી જ અમે હજુ પણ ત્યાં હતા. અમે જોખમો વિશે સ્પષ્ટ હતા.

અમે દરેક આકસ્મિક આયોજન કર્યું હતું પરંતુ મેં હંમેશા અમેરિકન લોકોને વચન આપ્યું  કે હું હંમેશા  તમારી સાથે ખૂબ સ્પષ્ટ વાત કરીશ. તેમણે કહ્યું, ‘સત્ય એ છે કે આ બધું આપણે ધાર્યું હતું તેના કરતાં વહેલું થયું. તો શું? અફઘાનિસ્તાનના નેતાઓએ હાર સ્વીકારી અને દેશ છોડીને ભાગી ગયા.  અફઘાન સૈન્ય હારી ગયુ અને તે પણ લડવાનો પ્રયાસ કર્યા વિના.

ગયા સપ્તાહની ઘટનાઓએ સાબિત કર્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યની ભાગીદારીને સમાપ્ત કરવી એ યોગ્ય નિર્ણય છે  બાઇડેને સાથે કહ્યુ કે જો તાલિબાન અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્યના પાછા ફરવાના અભિયાનમાં હસ્તક્ષેપ કરે છે તો અમેરિકા વિધ્વંસક બળ સાથે જવાબ આપશે.

તેમણે કહ્યું, “દળોને પાછો ખેંચી લેવા સાથે, અમે તાલિબાનને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ અમારા કર્મચારીઓ પર હુમલો કરશે અથવા અમારી કામગીરીમાં અવરોધ ઉભો કરશે, તો ઝડપી અને જોરદાર જવાબ આપવામાં આવશે.”

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ અમે જરુરિયાત ઉભી થાવ પર વિધ્વંસકારી બળ સાથે અમારા લોકોની રક્ષા કરીશુ. અમારા અત્યારના અભિયાનનો હેતુ અમારા લોકો અને સહયોગીઓને સુરક્ષિત અને જલ્દી બહાર કાઢવાનો છે.

તેમણે કહ્યું કે, અમે 20 વર્ષના રક્તપાત બાદ અમેરિકાના સૌથી લાંબા યુદ્ધનો અંત લાવીશું. અત્યારે જે ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ તે દુ:ખદ રીતે સાબિત કરે છે કે કોઈ પણ સેના સ્થિર, સંયુક્ત અને સુરક્ષિત અફઘાનિસ્તાન બનાવી શકતી નથી.  જેમ કે ઇતિહાસમાં છે, તે સામ્રાજ્યોનું કબ્રસ્તાન છે. ‘બાઇડેને કહ્યું,’ અમે એક હજાર અબજ ડોલરથી વધુ ખર્ચ કર્યો. અમે અફઘાન સેનાના 3,00,000 સૈનિકોને તાલીમ આપી હતી. તેમને પુરવઠો આપ્યો.

તેમણે કહ્યુ તેમની સેના અમારા કેટલાક નાટો સહયોગીઓની સેનાઓથી વધારે મોટી છે. અમે તેમને વેતન આપ્યુ. વાયુ સેનાની દેખરેખ કરી જે તાલિબાન પાસે નથી. તાલિબાન પાસે વાયુ સેના નથી.   અમે તેમને તેમનું ભવિષ્ય નક્કી કરવાની દરેક તક આપી. અમે તેમને તે ભવિષ્ય માટે લડવાની ઇચ્છા આપી શકતા નથી.અમે તેમને તે ભવિષ્ય માટે લડવાની ઇચ્છાશક્તિ ન આપી શકીએ.

આ પણ વાંચોPositive News : બ્રિટન આપશે અફઘાની નાગરીકોને શરણ, મહિલાઓ અને બાળકીઓને અપાશે પ્રાથમિકતા

આ પણ વાંચોતાલિબાનીઓને લઇને અમેરીકી ટેક કંપનીઓના વલણ સામે સવાલ, આતંકવાદીઓ વાપરી રહ્યા છે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">