OMG: એક એવુ ગામ કે જ્યાં મોટાભાગના લોકો જીવી રહ્યા છે એક કિડનીના સહારે, જાણો શું છે તેની પાછળનું કારણ

નેપાળના હોકસે નામના આ ગામમાં મોટાભાગના લોકો માત્ર એક કિડનીને સહારે જીવન જીવવા મજબુર બન્યા છે. ત્યારે ચાલો જાણીએ આ અનોખા ગામ વિશે.

OMG: એક એવુ ગામ કે જ્યાં મોટાભાગના લોકો જીવી રહ્યા છે એક કિડનીના સહારે, જાણો શું છે તેની પાછળનું કારણ
Kidney Valley
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 9:58 PM

Nepal: વિશ્વમાં ઘણા એવા સ્થળો છે, જે તેમની વિશિષ્ટતાને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ કારણોસર તેની ચર્ચા દેશ અને વિશ્વમાં દરેક જગ્યાએ થતી હોય છે. ત્યારે આજે અમે તમને વિશ્વના સૌથી અનોખા ગામ (Unique village) વિશે વાત કરીશું કે જ્યાં મોટાભાગના લોકો એક કિડનીના સહારે જીવી રહ્યા છે.

લોકો એક કિડનીના સહારે  જીવવા માટે બન્યા મજબુર

આ ગામ નેપાળમાં આવેલુ છે. જેનું નામ હોકસે છે, પરંતુ લોકો આ ગામને કિડની વેલીના(Kidney Valley)  નામથી ઓળખે છે. આ ગામના મોટાભાગના લોકો એર કિડની પર જીવી રહ્યા છે. આ વિચિત્રતાને કારણે આ ગામ દેશ અને વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લોકો ગુજરાન ચલાવવા માટે કિડની વેચી નાખે છે

હોકસે નામના આ ગામમાં મોટાભાગના લોકો માત્ર એક કિડનીની મદદથી પોતાનું જીવન જીવી રહ્યા છે. આ કારણે તેઓને ઘણીવાર ગંભીર સ્વાસ્થ્ય (Health) સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તમને પ્રશ્ન થતો હશે કે ગામના મોટાભાગના લોકોને માત્ર એક જ કિડની છે?

કિડની વેલી તરીકે પ્રખ્યાત છે આ ગામ

કિડની વેલી તરીકે પ્રખ્યાત હોક્સે ગામમાં ખુબ જ ગરીબી છે. જેને કારણે લોકોને જીવનધોરણ ચલાવવુ મુશ્કેલ બની રહ્યુ હોવાથી અહીંના લોકો પોતાની એક કિડની વેચીને જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. લોકો પેટ ભરવા માટે ઘણી વખત માત્ર 2000 રૂપિયામાં પોતાની એક કિડની વેચી નાખે છે. મળતી મહિતી મુજબ આ ગામમાં માનવ અંગોની તસ્કરી પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. અહીંના લોકોને લાલચ આપીને તેની કિડની પડાવી લેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

તસ્કરો લાલચ આપીને અહીંના લોકોને છેતરે છે

ઉપરાંત અહીંના લોકો વધારે શિક્ષિત (Uneducated) ન હોવાથી પણ તસ્કરો દ્વારા તેનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. જેમાં તસ્કરો આ નિર્દોષ લોકોને લલચાવે છે અને કહે છે કે એક કિડની કાઢ્યા બાદ, બીજી કિડની ઉગે છે. જેથી અહીંના લોકો વાતોમાં આવીને તેની કિડની વેચતા હોવાની પણ જાણકારી મળી રહી છે.

આ પણ વાંચો: Video : સડક વચ્ચે વેક્સિનની બુમો પાડનાર આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો “યે તો કોરોના વોરિયર હૈ”

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">