AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : સડક વચ્ચે વેક્સિનની બુમો પાડનાર આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો “યે તો કોરોના વોરિયર હૈ”

શું તમે ક્યારેય કોઈને કોરોનાની વેક્સિન..... વેક્સિનની બૂમો પાડતા સાંભળ્યા છે. જી હા તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Video : સડક વચ્ચે વેક્સિનની બુમો પાડનાર આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો યે તો કોરોના વોરિયર હૈ
A man shouting for corona vaccine
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 3:57 PM
Share

Funny Video: તમે ઘણી વાર ઓટોના ડ્રાઈવરને બસ સ્ટેન્ડ (Bus Stand) અને રસ્તાઓ પર મોટેથી બૂમો પાડતા સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને કોરોનાની વેક્સિન… વેક્સિનની બૂમો પાડતા સાંભળ્યા છે. જો નહીં, તો સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થતો જોવા મળ્યો છે. જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વેક્સિન જાગૃતિ માટે યુવકની અનોખી પહેલ

કોરોનાથી બચવા માટે એક માત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Corona Vaccine) જ માનવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ લોકોને વહેલામાં વહેલી તકે વેક્સિન લેવા માટે અપીલ કરી રહી છે. ત્યારે કોરોનાની વેક્સિન સંબંધિત એક રમુજી વિડીયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયો છે, જે જોઈને તમને પણ હસવુ આવશે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, રોડ પર એક વ્યક્તિ કોરોનાની વેક્સિન…. વેક્સિનની બુમો પાડતો જોવા મળી રહ્યો છે. જો કે આ વ્યક્તિને આ રીતે બુમ પાડતા જોઈને ત્યાં હાજર અન્ય લોકો આશ્ચર્યચકિત થતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર યુઝર્સ આપી રહ્યા છે રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ રમુજી વિડીયો giedde નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 21 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, સુતેલા લોકોને આ વ્યક્તિ વેક્સિન લગાવવા માંગે છે. જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, ફક્ત એક ગુજરાતી જ આ કરી શકે છે. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: ચોરીમાં પણ ટીમ વર્ક ! આ વિડિયો જોઈને તમે ‘Money Heist’ ની ચોરી પણ ભુલી જશો, જુઓ ચોરી માટે ટીમ વર્ક

આ પણ વાંચો: કોરોનાએ વધાર્યું અમીર અને ગરીબ વચ્ચેનું અંતર, વિશ્વના 25 ધનાઢ્ય પરિવારોની સંપત્તિમાં 312 અબજ ડોલરનો ભારે ઉછાળો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">