જો 45 દિવસમાં ટિકટોક વેચવામાં ના આવ્યું તો અમેરિકામાં લાગશે પ્રતિબંધ, ટ્રમ્પે જાહેર કર્યો કાર્યકારી આદેશ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ જાહેર કર્યો છે. જેમાં તેમને કહ્યું કે જો ચીનની મૂળ કંપની બાઈટડાન્સ દ્વારા સોશિયલ મીડિયા એપ્લિકેશન ટિકટોકને વેચવામાં નહીં આવે તો 45 દિવસમાં અમેરિકામાં તેના સંચાલન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. US President Donald Trump, in letter to US Congressional leaders, says he is banning any transaction starting […]

જો 45 દિવસમાં ટિકટોક વેચવામાં ના આવ્યું તો અમેરિકામાં લાગશે પ્રતિબંધ, ટ્રમ્પે જાહેર કર્યો કાર્યકારી આદેશ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:39 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ જાહેર કર્યો છે. જેમાં તેમને કહ્યું કે જો ચીનની મૂળ કંપની બાઈટડાન્સ દ્વારા સોશિયલ મીડિયા એપ્લિકેશન ટિકટોકને વેચવામાં નહીં આવે તો 45 દિવસમાં અમેરિકામાં તેના સંચાલન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકી ટ્રેઝરીને ડીલનો મોટો ભાગ મળવો જોઈએ, કારણ કે અમે તેને સંભવ બનાવી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસને કહ્યું હતું કે ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આદેશમાં કહેવામાં આવ્યું કે ટિકટોક પોતાના યૂઝર્સ પાસેથી ઓટોમેટિક વિશાળ માહિતી મેળવે છે, જેમાં ઈન્ટરનેટ અને અન્ય નેટવર્ક ગતિવિધિ જાણકારી જેવી કે લોકેશન ડેટા, બ્રાઉઝિંગ અને સર્ચ હિસ્ટ્રી સામેલ છે. આ ડેટા ક્લેક્શનથી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકાના લોકોની વ્યક્તિગત જાણકારી સુધી પહોંચવાની પરવાનગી મળે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">