Brazil: બ્રાઝિલમાં ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં ભીષણ આગ, 4 લોકોના કરૂણ મોત

બ્રાઝિલમાં આગને કારણે મોટી દુર્ઘટના થઈ છે. મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, અહીંના ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા છે.

Brazil: બ્રાઝિલમાં ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં ભીષણ આગ, 4 લોકોના કરૂણ મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 3:52 PM

બ્રાઝિલમાં આગને કારણે મોટી દુર્ઘટના થઈ છે. મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, અહીંના ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા છે. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે પરનામ્બુકો રાજ્યની રાજધાની રેસિફમાં લાર પાઉલો ડી ટાર્સો ચેરિટી ઓર્ગેનાઈઝેશનમાં સવારે લગભગ 4.20 વાગ્યે આગની જાણ થઈ હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

અહીં જણાવવું રહ્યું કે આ આગમાં એક છોકરો અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે ઈજાગ્રસ્તોના હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયા હતા. આ સિવાય 13 ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : China Taiwan War: ચીનની સેના તાઈવાન પર હુમલો કરવાથી માત્ર એક ડગલું દૂર છે, શી જિનપિંગે લશ્કરી કવાયત સાથે કર્યો મોટો ઈશારો

Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો
પંખો ધીમો રાખો તો લાઇટ બિલ ઓછું આવે ? જાણો શું છે હકીકત
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
વર્ષની પ્રથમ એકાદશીએ કરો શ્રી હરીને પ્રિય તુલસી સંબંધિત આ કામ
Jioનો 90 દિવસનો સસ્તો પ્લાન લોન્ચ! મળશે અનલિમિટેડ 5G ડેટા, કિંમત માત્ર આટલી

આગનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે

મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે સવારે બ્રાઝિલમાં બાળકો અને કિશોરો માટેના એક શેલ્ટર હોમમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા હતા. અને 13 લોકો ઘાયલ થયા હતા. આગ બાબતે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

અમેરિકામાં આગની ઘટનામાં ગાયો હોમાઇ

નોંધનીય છેકે અમેરિકામાં એક આગની હ્રદયદ્રાવક ઘટના બની, જેમાં હજારો ગાયોના મોત થયા.  ટેક્સાસના એક ડેરી ફાર્મમાં મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં દાઝી જવાને કારણે લગભગ 18,000 ગાયો મૃત્યુ પામી હતી. અમેરિકામાં આગને કારણે લાખો પશુઓએ જીવ ગુમાવ્યા છે. જોકે, અમેરિકામાં ખેતરમાં લાગેલી આગને કારણે ગાય અને અન્ય પ્રાણીઓના મોત થયાની આ પહેલી ઘટના નથી. 2018થી 2021ની વચ્ચે એટલે કે આ 4 વર્ષમાં અમેરિકામાં આગની ઘટનાને કારણે લગભગ 30 લાખ પશુઓના મોત થયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">