Pic credit - gettyimage

6 January 2025

Jioનો 90 દિવસનો સસ્તો પ્લાન લોન્ચ! મળશે અનલિમિટેડ 5G ડેટા, કિંમત માત્ર આટલી 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

મોંઘા રિચાર્જ પ્લાનથી છૂટકારો મેળવવા માટે, મોબાઈલ યુઝર્સ હવે લાંબી વેલિડિટીવાળા પ્લાન તરફ વળ્યા છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ગ્રાહકોના આ હિતને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ જિયોએ તેની યાદીમાં લાંબી વેલિડિટી વાળા ઘણા પ્લાન ઉમેર્યા છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

Jioએ હાલમાં જ એક પ્લાન રજૂ કર્યો છે , જેમા યુઝર્સને 90 દિવસ લાંબી વેલિડિટી મળશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

Jio આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા ઓફર કરી રહ્યું છે. આ સાથે જ અનલિમિટેડ 5G ડેટાનો પણ મોટો લાભ મળી રહ્યો છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ પ્લાનમાં ફ્રી કૉલિંગની સાથે 100 SMS અને STD કોલિંગની પણ સુવિધા મળી રહી છે  

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ પ્લાનમાં તમને દૈનિક 2GB ડેટા 90 દિવસ માટે મળી રહ્યા છે એટલે કે તમે કુલ 180GB ડેટાનો ઉપયોગ કરી શકશો.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ પ્લાનમાં કરોડો યુઝર્સને વધારાના અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળશે. હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તે માત્ર 899 રુપિયા છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ રિચાર્જ પ્લાનમાં Jio સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. આ સિવાય પ્લાનમાં Jio TV અને Jio Cloudની ફ્રી એક્સેસ ઉપલબ્ધ છે.

Pic credit - gettyimage