VIDEO: વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો ‘કોરોના’, એક પોઝિટીવ કેસ સામે આવ્યો

કોરોના વાયરસે દુનિયાની સુરક્ષિત જગ્યામાંથી એક અમેરિકી રાષ્ટ્રપતિની ઓફિસ વ્હાઈટ હાઉસમાં દસ્તક આપી છે. ત્યાં એક અધિકારીની તપાસ દરમિયાન કોરોના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેનેસની સાથેના એક અધિકારી કોરોના વાયરસ પોઝિટીવ જોવા મળ્યા છે.   Web Stories View more ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? હવે આખું વર્ષ […]

VIDEO: વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો 'કોરોના', એક પોઝિટીવ કેસ સામે આવ્યો
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:32 PM

કોરોના વાયરસે દુનિયાની સુરક્ષિત જગ્યામાંથી એક અમેરિકી રાષ્ટ્રપતિની ઓફિસ વ્હાઈટ હાઉસમાં દસ્તક આપી છે. ત્યાં એક અધિકારીની તપાસ દરમિયાન કોરોના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેનેસની સાથેના એક અધિકારી કોરોના વાયરસ પોઝિટીવ જોવા મળ્યા છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ખુલાસા પછી ધમાલ મચી ગઈ છે. હવે તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ વ્યક્તિ વ્હાઈટ હાઉસમાં કેટલા કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેનેસ છેલ્લા કેટલાક દિવસથી આ વ્યક્તિની સાથે સંપર્કમાં નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે વ્હાઈટ હાઉસે આ પરિસરમાં પ્રવેશ કરવા માટે સખ્ત ગાઈડલાઈન જાહેર કરી છે. રાષ્ટ્રપતિના ડોક્ટરોની ટીમ અને સિક્રેટ સર્વિસના એજન્ટ દરેક તે વ્યક્તિના તાપમાનની તપાસ કરે છે, જે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોનાને લઈને માસ્ક થકી ઝાયડસ કેડીલાના ડેપ્યુટી મેનેજર સાથે લાખો રૂપિયાની ઠગાઈ

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">