AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વાતચીત વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો, શું ફરી વધશે તણાવ?

વાર્તાની વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી હુમલો કર્યો છે. અમેરિકી ફોઝે ઈરાનમાં સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યું છે. એક અમેરિકી અધિકારીએ ન્યુઝ એજન્સી રોયટર્સને જણાવ્યું કે, અમેરિકી સેનાએ ઈરાનમાં હુમલો કર્યો છે.

Breaking News : વાતચીત વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો, શું ફરી વધશે તણાવ?
| Updated on: May 28, 2026 | 8:03 AM
Share

વાર્તા વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી હુમલો કર્યો છે. અમેરિકી ફૌઝે ઈરાનમાં સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા છે. એક અમેરિકી અધિકારીએ ન્યુઝ એજન્સી રોયટર્સને જણાવ્યું કે, અમેરિકી સેનાએ ઈરાનમાં નવા હુમલા કર્યા છે. જેમાં એક સૈન્ય ઠેકાણાને પણ નિશાન બનાવ્યું છે. જેના વિશે કહેવામાં આવે છે કે, તે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી સેના માટે ખતરો ઉભો કરી રહ્યું હતુ.

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, અમેરિકી સેનાએ આખી રાત ઈરાનમાં હુમલા કર્યા છે. આ હુમલામાં એક એવી સાઈટને નિશાન બનાવી છે. જેના વિશે માનવામાં આવે છે કે, તે હર્મુઝ સ્ટ્રેટમાં રહેલા અમેરિકી સેનાઓ અને કમર્શિયલ સમુદ્ધ ટ્રાફિક માટે ખતરો ઉભો કરી રહ્યો હતો.

ઈરાને ડ્રોન નાશ કર્યા

અધિકારીએ એ પણ જણાવ્યું કે, યુએસ સેનાઓએ અનેક ઈરાની ડ્રોનને વચ્ચે જ નાશ કર્યા હતા. આ ડ્રોનને પણ આ પ્રકારનો ખતરો માનવામાં આવી રહ્યું હતુ. અમેરિકી તરફથી આ હુમલા 3 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે થયા છે, જે 28 ફેબ્રુઆરીએ યુએસ અને ઇઝરાયલી હુમલાઓથી શરૂ થયો હતો અને હજારો લોકોના જીવ ગયા છે. આ યુદ્ધની અસર વૈશ્વિક ઊર્જાના ભાવ પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

પાંચમું ડ્રોન લોન્ચ કરવાની તૈયારી

Usનું કહેવું છે કે, ઈરાન પર કરેલા હુમલા અમેરિકાની રક્ષા માટે હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, બુધવાર 27 મેના રોજ બીજો રક્ષાત્મક હુમલો છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીઓએ ઈરાનની સેના તરફથી કેટલીક આક્રમક ગતિવિધિ થતા જોઈ હતી. અમેરિકીના 2 અધિકારીઓના જણાવ્યા મુજબ સેનાએ ચાર ઈરાની ડ્રોનને તોડી પાડ્યા છે. એક બેસને નિશાન બનાવ્યું હતુ. જે પાંચમું ડ્રોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું હતુ. સેનાએ આ પગલું ત્યારે ઉઠાવ્યું હતુ. ત્યારે તેને લાગ્યું કે, આ વિમાન હોર્મુઝ સ્ટ્રેટ માટે ખતરો ઉભો કરી રહ્યું છે.

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">