અમેરિકા પાકિસ્તાનનું ATM નથી… ભારતીય મૂળની નિક્કી હેલી ગુસ્સે થઈ ગઈ

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી દાવેદાર ભારતીય મૂળની નિક્કી હેલીએ પાકિસ્તાન પર બેફામ નિશાન તાક્યું છે અને કહ્યું છે કે જો હું સત્તામાં આવીશ તો અમે પાકિસ્તાન જેવા આ ખરાબ દેશોને કરોડો ડોલર નહીં આપીએ.

અમેરિકા પાકિસ્તાનનું ATM નથી... ભારતીય મૂળની નિક્કી હેલી ગુસ્સે થઈ ગઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 11:34 AM

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી દાવેદાર ભારતીય મૂળની નિક્કી હેલીએ પાકિસ્તાન પર બેફામ નિશાન તાક્યું છે અને કહ્યું છે કે જો હું સત્તામાં આવીશ તો અમે પાકિસ્તાન જેવા આ ખરાબ દેશોને કરોડો ડોલર નહીં આપીએ. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત રહી ચૂકેલા હેલીએ કહ્યું કે માત્ર એક નબળું અમેરિકા જ ખરાબ લોકોની આર્થિક મદદ કરે છે. અમેરિકાએ ગયા વર્ષે પાકિસ્તાન, ઈરાક અને ઝિમ્બાબ્વેને કરોડો ડોલર આપ્યા હતા. સ્ટ્રોંગ અમેરિકા દુનિયાભરના દેશોનું એટીએમ નહીં હોય.

હેલીએ ટ્વીટ કર્યું કે અમેરિકા દુનિયાનું એટીએમ ન બની શકે. રાષ્ટ્રપતિ તરીકે અમે ખાતરી કરીશું કે અમારી વિદેશ નીતિ સાચી છે. અમારી યોજનાઓ અમારા દુશ્મનોને પૈસા મોકલવા સાથે જોડાયેલી નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સાઉથ કેરોલિનાથી બે વખત ગવર્નર તરીકે ચૂંટાયેલા હેલીએ કહ્યું કે જે દેશો અમને નફરત કરે છે તેમને અમે આપવામાં આવતી પાઈ-પાઈ બંધ કરીશું. મજબૂત અમેરિકા ખરાબ લોકોને ચૂકવણી કરતું નથી. ગૌરવવંતુ અમેરિકા આપણા લોકોના મહેનતના પૈસાને એ રીતે વેડફતું નથી. ફક્ત તે જ નેતાઓ અમારો વિશ્વાસ જીતી શકે છે, જેઓ આપણા દુશ્મનો સામે ઉભા રહે છે અને આપણા મિત્રો સાથે ઉભા રહે છે.

હેલીએ કહ્યું કે અમેરિકાએ ગયા વર્ષે 46 બિલિયન ડોલરની વિદેશી મદદ ખર્ચી હતી, જે ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોને આપવામાં આવી હતી. અમેરિકાના કરદાતાઓ જાણવા માગે છે કે અમારું નાણું ક્યાં જઈ રહ્યું છે અને તેની સાથે શું કરવામાં આવી રહ્યું છે.

નિક્કી હેલીએ કહ્યું કે બાયડેન સરકારે પાકિસ્તાનને સૈન્ય સહાય પુનઃસ્થાપિત કરી છે જ્યારે પાકિસ્તાને એક ડઝનથી વધુ આતંકવાદી સંગઠનોને આશ્રય આપ્યો છે. હેલીએ કહ્યું કે જ્યારે તે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત હતી ત્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી લગભગ 2 બિલિયન ડોલરની સૈન્ય સહાયમાં કાપ મૂક્યો હતો. નિક્કીએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન એવા આતંકવાદીઓને સમર્થન કરતું હતું જે અમેરિકન સૈનિકોના મોતનું કારણ બને છે.

(ઇનપુટ-ભાષાંતર)

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">