AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેરકાયદે ચાઈનીઝ ડ્રોન ઈમ્પોર્ટ કરવાનું કૌભાંડ આવ્યું બહાર, 1 કરોડના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ

અમદાવાદમાં વિદેશથી ગેરકાયદે ડ્રોન કેમેરા ભારતમાં ઘુસાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. 85 ડ્રોન કેમેરાની સાથે એક વેપારીની ધરપકડ પણ આ ઘટનાને લઈને કરવામાં આવી છે. આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાનું કૌભાંડનું પગેરું અમદાવાદથી DRIને મળ્યું છે અને પોલીસે કાર્યવાહી કરીને […]

ગેરકાયદે ચાઈનીઝ ડ્રોન ઈમ્પોર્ટ કરવાનું કૌભાંડ આવ્યું બહાર, 1 કરોડના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ
| Updated on: May 16, 2019 | 1:26 PM
Share

અમદાવાદમાં વિદેશથી ગેરકાયદે ડ્રોન કેમેરા ભારતમાં ઘુસાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. 85 ડ્રોન કેમેરાની સાથે એક વેપારીની ધરપકડ પણ આ ઘટનાને લઈને કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાનું કૌભાંડનું પગેરું અમદાવાદથી DRIને મળ્યું છે અને પોલીસે કાર્યવાહી કરીને એક વેપારીની આ કૌભાંડને લઈને ધરપકડ પણ કરી છે. ભારતમાં ચીન, પાકિસ્તાન અને મ્યાનમારના રસ્તાથી ડ્રોનની એન્ટ્રી કરાવવામાં આવતી હતી. આ મુદ્દાને લઈને વેપારી પાસેથી કુલ 1 કરોડ જેટલી કિંમતના ડ્રોનનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ખાસ કરીને યુવાનોમાં ડ્રોનને લઈને ઉત્સાહ હોય છે ત્યારે આ વેપારીઓ દ્વારા નફો મેળવવા માટે ગેરકાયદે ડ્રોનને ભારતમાં લાવવામાં આવતા હોય છે. ચાઈનીઝ ડ્રોનને ભારતમાં પાકિસ્તાન, ચીન અને મ્યાનમારથી દેશમાં ઠાલવવામાં આવે છે અને તેને લઈને કરાયેલી કાર્યવાહીમાં 1 કરોડના 85 જેટલાં ડ્રોનના મુદ્દામાલને પકડવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે આ કાર્યવાહી કરી હતી.

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">