ખતમ થઈ જશે પુરુષોનું અસ્તિત્વ ! ‘Y Chromosomes’ માં થઈ રહ્યો છે ઘટાડો, નવા રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

X અને Y એ બે Chromosomes છે જે બાળકની જાતિ નક્કી કરે છે. એક નવો અભ્યાસ સૂચવે છે કે Y Chromosomes જે છોકરાઓને છોકરીઓથી અલગ પાડે છે, તે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે અને ભવિષ્યમાં તે સંપૂર્ણપણે અદૃશ્ય પણ થઈ શકે છે. આનો અર્થ એ થઈ શકે કે ભવિષ્યમાં માત્ર છોકરીઓ જ જન્મશે!

ખતમ થઈ જશે પુરુષોનું અસ્તિત્વ ! 'Y Chromosomes' માં થઈ રહ્યો છે ઘટાડો, નવા રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Follow Us:
| Updated on: Aug 27, 2024 | 8:43 PM

એક નવો અભ્યાસ દર્શાવે છે કે ‘Y Chromosomes’ ઝડપથી સંકોચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હશે જેમ કે જો આ આનુવંશિક પરિવર્તન ખરેખર થાય તો શું થશે? શું નવું Chromosomes પુરુષ હોવાનું નક્કી કરશે અથવા પ્રજનનની અન્ય પદ્ધતિઓ વિકસિત થશે?

વૈજ્ઞાનિકોને ડર છે કે તે માનવજાતના ભવિષ્ય માટે પણ ખતરો બની શકે છે. વાસ્તવમાં, બે વર્ષ પહેલા એક સંશોધન પત્ર પ્રકાશિત થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે ઉંદરની ચોક્કસ પ્રજાતિ (સ્પાઇની રેટ) માં એક નવું જનીન વિકસિત થયું છે, જે નર બનવાનું નક્કી કરે છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે, પુરુષોના વિકાસ માટે જરૂરી ‘Y Chromosomes’ સંકોચાઈ રહ્યું છે અને ભવિષ્યમાં તે અદૃશ્ય થઈ શકે છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવું લાગે છે, પરંતુ તે સાચું છે. એક મોટો ભય છે કે જો આવું થશે તો માત્ર છોકરીઓ જ જન્મશે. પુરુષોના XY Chromosomes તેમના શરીરને પુરુષ બનાવે છે, પરંતુ Y રંગસૂત્રના અદ્રશ્ય થવાથી ચિંતા ઊભી થાય છે કે શું તે મનુષ્યની નવી પ્રજાતિ બનાવી શકશે?

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

પ્લેટિપસમાં XY Chromosomes એકસરખા

પ્રોફેસર જેની ગ્રેવ્સે પ્લેટિપસના ઉદાહરણ સાથે આ વાત સમજાવી. તેમણે લખ્યું, “પ્લેટિપસમાં XY Chromosomes એકસરખા છે. આનો અર્થ એ છે કે સસ્તન પ્રાણીઓમાં X અને Y રંગસૂત્રો થોડા સમય પહેલા સુધી સમાન હતા.”

Y Chromosomes 900 થી 55 આવશ્યક જનીનો ગુમાવ્યા

તેમણે વધુમાં કહ્યું કે, “માણસ અને પ્લેટિપસના અલગ થયા પછી છેલ્લા 160 મિલિયન વર્ષોમાં, Y Chromosomes 900 થી 55 આવશ્યક જનીનો ગુમાવ્યા છે. એટલે કે, દર 1 મિલિયન વર્ષે Y Chromosomes 5 જનીનો ગુમાવે છે. જો તે આ ગતિએ ચાલુ રહે તો પછી “Y Chromosomes આગામી 11 મિલિયન વર્ષોમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.”

શું માણસો પૃથ્વી પરથી અદૃશ્ય થઈ જશે?

પ્રોફેસર ગ્રેવ્સ કહે છે કે “આ અભ્યાસ દર્શાવે છે કે એક નવું લિંગ-નિર્ધારણ જનીન મનુષ્યમાં વિકાસ કરી શકે છે.” જો કે, આ એટલું સરળ નથી. તેમણે વધુમાં કહ્યું, “નવા લિંગ નિર્ધારક જનીનનો વિકાસ પણ ખતરનાક બની શકે છે. સંભવ છે કે વિશ્વના જુદા જુદા ભાગોમાં અલગ-અલગ પ્રકારના લિંગ-નિર્ધારક જનીન વિકસિત થઈ શકે છે.”

જો આવું થાય, તો શક્ય છે કે 110 મિલિયન વર્ષો પછી, કાં તો પૃથ્વી પર કોઈ મનુષ્ય બાકી રહેશે નહીં અથવા ઘણા વિવિધ પ્રકારના મનુષ્યો જોવા મળશે, જેમાં સ્ત્રી અને પુરુષ બનવાની રીત સંપૂર્ણપણે અલગ છે.

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
g clip-path="url(#clip0_868_265)">