AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : જો તમે ફિટ અને હેલ્ધી રહેવા માંગો છો, તો આ વસ્તુઓ આજે જ ખાવાની શરુ કરો

અહીં કેટલાક ફુડ વિશે જણાવવામાં આવશે. સ્વસ્થ રહેવા માટે તમે તમારા આહારમાં આ વસ્તુઓનો પણ સમાવેશ કરી શકો છો. આ વસ્તુઓ તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવવા માટે પણ કામ કરશે.

Health Tips : જો તમે ફિટ અને હેલ્ધી રહેવા માંગો છો, તો આ વસ્તુઓ આજે જ ખાવાની શરુ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 10:00 AM
Share

સ્વસ્થ રહેવા માટે, સ્વસ્થ લાઈફસ્ટાઈલનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફિઝિક્લ એક્ટિવિટી, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્વસ્થ ડાઈટ લેવું ખુબ જરુરી છે.હવામાનમાં ફેરફારની સાથે સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. હવામાનમાં ફેરફાર તેની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. તેથી ઋતુ પ્રમાણે તમારા આહારમાં ફેરફાર કરો.

આ ટિપ્સ ફોલો કરીને તમે પણ સ્વસ્થ રહી શકો છો. આ ટિપ્સ ફોલો કરીને તમે તમારા શરીરને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવી શકશો. ચાલો જાણીએ કે તમે સારા સ્વાસ્થ્ય માટે કઈ હેલ્થ ટિપ્સ ફોલો કરી શકો છો.

આ પણ વાંચો : Why Cigarettes so addictive: સિગારેટનું વ્યસન કેવી રીતે બની જાય છે, તેને છોડવી કેમ મુશ્કેલ છે ? જાણો શું કહે છે નિષ્ણાંત જુઓ video

કિવિ

પ્રેગ્નન્સી દરમિયાન કીવી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફોલેટ જેવા પોષક તત્વો હોય છે. આ બાળકના મગજ માટે ખૂબ જ સારા હોય છે.

કોબીજ

કબોજમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. જેને ખાવાથી હાડકાંને મજબુત બનાવવામાં મદદ મળે છે

રાજમા

કેટલાક લોકો રાજમા ચાવલ ખુબ પસંદ કરે છે. રાજમાંમાં પ્રોટિન વધારે હોય છે. શાકાહારી લોકો માટે રાજમાં પ્રોટિનનો એક શાનદાર સ્ત્રોત છે.

કાકડી

કાકડીમાં પાણી વધારે માત્રામાં હોય છે. ગરમીની સીઝનમાં તમે કાકડીનું સેવન કરી શકો છો. કાકડી તમારા શરીરને ઠંડુ રાખે છે તેમજ કાકડી તમારી બોડિને ડિટોક્સ કરવાનું કામ કરે છે. કાકડી તમે સલાડ તરીકે પણ ખાય શકો છો.

આ પણ વાંચો : Diabetes : જો પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં સાવચેતી રાખશો તો તમે નહીં બનો ડાયાબિટીસનો શિકાર, આ લક્ષણો પર આપો ધ્યાન

પલાળેલી બદામ

બાળકોને રોજ 5 થી 6 પલાળેલી બદામ ખવડાવો. પલાળેલી બદામ તમારી મેમેરીને બુસ્ટ કરવાનું કામ કરે છે. યાદશક્તિ માટે સારું કામ કરે છે, પલાળેલી બદામ સ્વાસ્થ માટે અનેક ફાયદા મળે છે.

નારિયળ પાણી

નારિયળ પાણી બ્લેડ પ્રશેર લેવલને કંટ્રોલ કરે છે. નારિયળ પાણીમાં મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. તમે દરરોજ નારિયળ પાણી પી શકો છો. જેનાથી હાઈ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">