VIDEO: વડોદરામાં મોડી રાત્રે વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો, કુલ સંક્રમિત લોકોની સંખ્યા 102 થઈ

વડોદરામાં મોડી રાત્રે કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા હવે કોરોના સંક્રમિત લોકોનો આંક વધીને 102 થયો છે. અમદાવાદ બાદ વડોદરામાં સૌથી વધુ સંકટ તોળાઈ રહ્યું છે. ગઈકાલે વધુ એક કોરોના પોઝિટવ દર્દીનું મોત નિપજ્યું હતુ. 27 વર્ષીય પોઝિટિવ દર્દીની ગોત્રીમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેની […]

VIDEO: વડોદરામાં મોડી રાત્રે વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો, કુલ સંક્રમિત લોકોની સંખ્યા 102 થઈ
Follow Us:
| Updated on: Apr 13, 2020 | 3:35 AM

વડોદરામાં મોડી રાત્રે કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા હવે કોરોના સંક્રમિત લોકોનો આંક વધીને 102 થયો છે. અમદાવાદ બાદ વડોદરામાં સૌથી વધુ સંકટ તોળાઈ રહ્યું છે. ગઈકાલે વધુ એક કોરોના પોઝિટવ દર્દીનું મોત નિપજ્યું હતુ. 27 વર્ષીય પોઝિટિવ દર્દીની ગોત્રીમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેની સાથે વડોદરામાં મોતનો આંકડો 3 થઈ ગયો છે.

આ પણ વાંચો: VIDEO: રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો, બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે પોઝિટિવ કેસ નોંધાયા

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વડોદરામાં રેડ ઝોન જાહેર કરાયેલા નાગરવાડામાં વધુ ચાર અને આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં બે કેસ નોંધાતા વડોદરામાં આંકડો 102 પર પહોંચ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે શહેરને ચાર ઝોનમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ઓરેન્જ અને યલો ઝોનમાં 25,986 પરિવારોના 1.29 લાખ લોકોની તપાસ કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">