ખેડૂતો માટે બારમાસી આફત! ઉભા પાક પર ભૂંડનો આતંક, જુઓ VIDEO

નવસારી જિલ્લાના ખેડૂતોને એક એવી સમસ્યાથી પીડાઇ રહ્યા છે કે જે બારેમાસ હેરાન પરેશાન કરે છે. જિલ્લાની પૂર્વ પટ્ટીમાં આવેલા આશરે 30 જેટલા ગામમાં જંગલી ભૂંડની સમસ્યાએ માઝા મુકી છે. આ ભૂંડ ખેતરમાં ઉભા પાકમાં વ્યાપક નુકસાન કરે છે અને ભૂંડના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન થયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

ખેડૂતો માટે બારમાસી આફત! ઉભા પાક પર ભૂંડનો આતંક, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 17, 2020 | 11:53 AM

નવસારી જિલ્લાના ખેડૂતોને એક એવી સમસ્યાથી પીડાઇ રહ્યા છે કે જે બારેમાસ હેરાન પરેશાન કરે છે. જિલ્લાની પૂર્વ પટ્ટીમાં આવેલા આશરે 30 જેટલા ગામમાં જંગલી ભૂંડની સમસ્યાએ માઝા મુકી છે. આ ભૂંડ ખેતરમાં ઉભા પાકમાં વ્યાપક નુકસાન કરે છે અને ભૂંડના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ટોલબુથના કર્મચારીઓની દાદાગીરી, મહિલા પર કર્મચારીઓના હુમલાનો VIRAL VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">