VALSAD : મોતની છલાંગ લગાવનાર યુવકનો સ્થાનિક તરવૈયાએ જીવ બચાવ્યો, જુઓ લાઇવ રેસ્કયું

જિલ્લાની પાર નદીના પુલ પરથી ધવલ ટંડેલ નામના યુવકે આત્મહત્યા માટે છલાંગ લગાવી હતી. અને યુવકે છલાંગ લગાવતો જોઇએ એક સ્થાનિક તરવૈયાએ તાત્કાલિક નદીમાં છલાંગ મારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 8:15 PM

VALSAD : કહેવાય છેને કે રામ રાખે તેણે કોણ ચાખે, એટલે કે જીવનમરણ તો ભગવાનના હાથમાં જ છે. પરંતુ, કોઇનો જીવ બચાવવા કયારેક ઘણા નિમિત બનતા હોય છે. આવું જ કંઇક વલસાડ જિલ્લામાં સામે આવ્યું છે. જિલ્લાની પાર નદીના પુલ પરથી ધવલ ટંડેલ નામના યુવકે આત્મહત્યા માટે છલાંગ લગાવી હતી. પરંતુ, ભગવાનને આ પસંદ ન હતું. અને યુવકે છલાંગ લગાવતો જોઇએ એક સ્થાનિક તરવૈયાએ તાત્કાલિક નદીમાં છલાંગ મારી હતી. અને, યુવકનો જીવ બચાવ્યો હતો. જોકે યુવકના છલાંગ લગાવવાનું કારણ હજું અકબંધ છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

g clip-path="url(#clip0_868_265)">