AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : જનભાગીદારી યોજના હેઠળ ઘરોની ગટરલાઇનને મુખ્ય ગટર સાથેના જોડાણના કામ માટે કરોડોનું ટેન્ડર જાહેર

Tender News : સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ભાગરુપે જનભાગીદારી યોજના હેઠળ ઘરોની ગટરલાઇનને મુખ્ય ગટર સાથેના જોડાણના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : જનભાગીદારી યોજના હેઠળ ઘરોની ગટરલાઇનને મુખ્ય ગટર સાથેના જોડાણના કામ માટે કરોડોનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 11:34 AM
Share

સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ભાગરુપે જનભાગીદારી યોજના હેઠળ વલસાડ નગરપાલિકાની હદમાં ઘરોની ગટરલાઇનને મુખ્ય ગટર સાથેના જોડાણના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવતા ઇજારદારોને જણાવવામાં આવ્યુ છે કે સરકારની અમૃત સરોવર યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદમાં વિકાસલક્ષી કામે એજન્સીઓ પાસેથી ઇ-ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ઇ-ટેન્ડરની વિગત કચેરીએ તથા વેબસાઇટ www.nprocure.com પરથી તારીખ 8 મે 2023 સુધીમાં જોવા મળશે.

આ પણ વાંચો-Gujarati Video : રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત ચિંતિત !

ટેન્ડર ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 25 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. તેમજ અન્ય દસ્તાવેજો રજીસ્ટર પો. એડી.થી મોકલવાની છેલ્લી તારીખ 30 મે 2023ના રોજ સાંજે 6 કલાક સુધીની છે. તેમજ ટેન્ડર ઓપન કરવાની સંભવિત તારીખ 31 મે 2023ના રોજ બપોરે 12.30 કલાકે ખુલ્લા કરવામાં આવશે.

આ ટેન્ડરની અંદાજીત રકમ 15,18,56,400 રુપિયા છે. ટેન્ડરની ફી 35,400 રુપિયા અને બાનાની રકમ 15,18,564 રુપિયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">