VALSAD : નગરપાલિકા દ્વારા વીજબિલ ન ચુકવાતા, કચેરીનો વીજપ્રવાહ કાપી નંખાયો
VALSAD : નગરપાલિકા દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ન ભરાતા નગરપાલિકાની બતી ગુલ થઇ ગઇ છે. અંદાજે છેલ્લા 5 વર્ષથી વોટરવર્ક્સ તથા નગરપાલિકા કચેરીનું બિલ ન ભરાતા કાર્યવાહી કરાઇ છે.
VALSAD : નગરપાલિકા દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ન ભરાતા નગરપાલિકાની બતી ગુલ થઇ ગઇ છે. અંદાજે છેલ્લા 5 વર્ષથી વોટરવર્ક્સ તથા નગરપાલિકા કચેરીનું બિલ ન ભરાતા કાર્યવાહી કરાઇ છે. 8.7 કરોડ રૂપિયાનું બિલ બાકી હોવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાર્યવાહી કરાઇ છે. વીજ પ્રવાહ બંધ કરી દેવાતા નગરપાલિકાના કામકાજ ઠપ્પ થયું છે. હાલ તો કર્મચારીઓને અંધારામાં બેસવાનો વારો આવ્યો છે.
Latest Videos