Vadodara : સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મહત્વના પુરાવા મળ્યા

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જ્યાં સ્વીટી પટેલનો મૃતદેહ સળગાવ્યો હતો ત્યાં ત્રીજીવાર તપાસ કરી હતી. જેમાં ભરૂચના અટાલીમાંથી 5 દાંત તેમજ અર્ધબળેલા દાગીના મળી આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 4:43 PM

વડોદરા(Vadodara) ના બહુચર્ચિત સ્વીટી પટેલ(Sweety Patel)  હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસમાં મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જ્યાં સ્વીટી પટેલનો મૃતદેહ સળગાવ્યો હતો ત્યાં ત્રીજીવાર તપાસ કરી હતી. જેમાં ભરૂચના અટાલીમાંથી 5 દાંત તેમજ અર્ધબળેલા દાગીના મળી આવ્યા છે. તેમજ અજય દેસાઇનો FSLમાં કરાવેલો SDS અને પોલિગ્રાફ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેમજ હત્યા કરી હોવાની બાબતને સમર્થન આપતો રિપોર્ટ આવ્યો છે.

આ પણ વાંચો : Surat City: સુરતનો ઐતિહાસિક કિલ્લો થશે જીવંત, આગામી બે ત્રણ મહિનામાં સુરતીઓને મળશે નવું નજરાણું

આ પણ વાંચો : Sahdev Dirdo: ‘બચપન કા પ્યાર’ ગીત ગાનારા સહદેવને મળી આ ગિફ્ટ, ઇન્ટરનેટ સેન્સેશન તરીકે મળ્યું સ્થાન

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">