ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ, જાણો તેની વિશેષતાઓ

ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને અટકાવવા તેમજ શોધવામાં મદદરૂપ બનશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. વીડિયો એનાલિસિસ થકી ગુનાનો ભેદ ઉકેલી શકશે.   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું […]

ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા 'વિશ્વાસ' અને 'સાયબર આશ્વસ્ત'નો શુભારંભ, જાણો તેની વિશેષતાઓ
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 6:49 AM

ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને અટકાવવા તેમજ શોધવામાં મદદરૂપ બનશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. વીડિયો એનાલિસિસ થકી ગુનાનો ભેદ ઉકેલી શકશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પ્રથમ તબક્કામાં 41 શહેરમાં 7000 CCTV કેમેરાથી આવરી લેવામાં આવશે. 34 જિલ્લાની સાથે સંકલન કરીને રાજ્ય કક્ષાનું કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના કેમેરાઓને એક સંકલિત કરવામાં આવશે. જેમાં ટોલ પ્લાઝા, આરટીઓ, બોર્ડર તથા ચેકપોસ્ટના તમામ કેમેરાઓને એકજુથ કરાશે. 120 મેટ્રો શહેરોને સંકલિત કરી દેવામાં આવશે. તમામ સીસીટીવીને સંકલિત કરવાની ભૂમિકાને વિશ્વાસ પ્રોજેક્ટ થકી સંકલિત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિશ્વાસ પ્રોજેક્ટની વિશેષતાની વાત કરવામાં આવે તો તેમાં 125 જંકશન પર 7000થી વધુ સીસીટીવી કેમેરા લાગશે. સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે મદદરૂપ થશે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દરેક જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘નૈત્રમ’ સાથે જોડાશે. સ્ટેટ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’ સાથે જોડાશે. આપરાધિક બનાવોની તપાસ અને વીડિયો ફોરેન્સિક્સ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફોર્સ મલ્ટીપ્લાયર ઈફેક્ટથી પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે. તે સિવાય માર્ગ સલામતી અને અર્બન મોબિલિટીને ફાયદો થશે. મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને શેરી સુધી સુરક્ષા મળશે. દરેક શહેરો, જિલ્લા મુખ્યાલયો અને પર્યટન સ્થળોને ચુસ્ત સુરક્ષા મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">