કચ્છ: બાઈક, ટ્રક અને છકડા વચ્ચે ત્રીપલ અકસ્માતમાં 10નાં મોત, જુઓ VIDEO

કચ્છ: બાઈક, ટ્રક અને છકડા વચ્ચે ત્રીપલ અકસ્માતમાં 10નાં મોત, જુઓ VIDEO

કચ્છમાં ટ્રક અને છકડા વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો છે. ભુજ તાલુકાના માનકુવા અને સામત્રા પાસે આ અકસ્માત થયો. જેમાં 10 લોકોનાં મોત થયા. અને 10થી વધુ લોકો ઘાયલ થયા. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બિનવારસી ટ્રક કબજે કર્યો હતો. આ ઉપરાંત 108ની 4 […]

TV9 Webdesk11

|

Jul 15, 2019 | 11:25 AM

કચ્છમાં ટ્રક અને છકડા વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો છે. ભુજ તાલુકાના માનકુવા અને સામત્રા પાસે આ અકસ્માત થયો. જેમાં 10 લોકોનાં મોત થયા. અને 10થી વધુ લોકો ઘાયલ થયા. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બિનવારસી ટ્રક કબજે કર્યો હતો. આ ઉપરાંત 108ની 4 ટીમ પણ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: મહેસાણા હાઇવે પર ખાનગી બસમાં લાગી આગ, સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહીં, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati