વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણવતા કોંગ્રેસે તેમનો પદ્મશ્રી પરત ખેંચવાની કરી માગણી
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના વિવાદ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિષ્ણુ પંડ્યાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ કરી છે. મનહર પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ મુદ્દે ઝાટકણી કાઢી છે અને કહ્યું કે સરકાર જો વિષ્ણ પંડ્યાના નિવેદન સાથે સહમત નથી તો તેમને સાહિત્ય અકાદમીના પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે. આ પણ વાંચોઃ […]
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના વિવાદ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિષ્ણુ પંડ્યાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ કરી છે. મનહર પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ મુદ્દે ઝાટકણી કાઢી છે અને કહ્યું કે સરકાર જો વિષ્ણ પંડ્યાના નિવેદન સાથે સહમત નથી તો તેમને સાહિત્ય અકાદમીના પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તો બીજી બાજુ વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે આ મુદ્દે વાતનું વતેસર કરવામાં આવી રહ્યું છે..સાચો અર્થ અને સંદર્ભ સમજ્યા વગર જ વિવાદ ઉભો કરાતો હોવાનું વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું.