AMC સામે લોકો દ્વારા કોર્ટમાં કરેલા કેસોની સંખ્યા વધી, અમદાવાદીઓની નારાજગીના કારણે કેસોનું ભારણ વધ્યું

લોકો અને AMC વચ્ચે થતા વિવાદ જ્યારે કોર્ટમાં પહોંચે છે ત્યારે કેસોનું ભારણ વધે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સુપ્રિમ કોર્ટમાં 69 કેસ, હાઇકોર્ટમાં 4869 કેસ, મેટ્રોપોલિટન કોર્ટમાં 53 કેસ અને સીટી સિવિલમાં 4046 જેટલા કેસ નોંધાયા છે.

AMC સામે લોકો દ્વારા કોર્ટમાં કરેલા કેસોની સંખ્યા વધી, અમદાવાદીઓની નારાજગીના કારણે કેસોનું ભારણ વધ્યું
The number of cases filed by people in court against AMC has increased
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 29, 2021 | 11:02 PM

અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશન દ્વારા લીગલ ડિપાર્ટમેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તેમ છતા કોર્પોરેશન સામે કેસોનું ભારણ વધતું જઈ રહ્યું છે. અત્યાર સુધી કુલ બાકી કેસોની સંખ્યા જોઈએ તો 10332 કેસમાં આ માસમાં 139 નવા કેસનો વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લિગલ કમિટીની બેઠક મળી હતી.

જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે કોર્પોરેશન સામે 139 કેસો કોર્ટમાં નોંધાયા છે.  ગત વર્ષે 2020 માં 10332 કેસો નોંધાયા હતા જે પૈકી હાઇકોર્ટની અંદર 4800 કેસ નોંધાયા છે. સૌથી વધારે 74 કેસો ટ્રીબ્યુનલ કોર્ટમાં નોંધાયા છે. લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેન ઉમંગ નાયકે જણાવ્યું હતું કે, આ કેસમાં કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવે તેવી શક્યતાઓ વધારે જોવામાં આવે છે.

જો કેસોની વાત કરવામાં આવે તો તે કઇંક આ પ્રમાણે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
કોર્ટ બાકી કેસો નવા કેસ
સુપ્રીમ કોર્ટ 69 0
હાઈકોર્ટ 4869 29
મેટ્રોપોલિટન 53 0
સીટી સિવિલ 4046 31
સ્મોલ કોર્ટ 176 0
મ્યુનિ વેંલ્યું 426 2
ગ્રામ્ય કોર્ટ 228 3
ટ્રીબ્યુનલ 141 74
લેબર કોર્ટ 314 0
કુલ 10332 139

લોકો અને AMC વચ્ચે થતા વિવાદ જ્યારે કોર્ટમાં પહોંચે છે ત્યારે કેસોનું ભારણ વધે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સુપ્રિમ કોર્ટમાં 69 કેસ, હાઇકોર્ટમાં 4869 કેસ, મેટ્રોપોલિટન કોર્ટમાં 53 કેસ અને સીટી સિવિલમાં 4046 જેટલા કેસ નોંધાયા છે. કોર્પોરેશન પર જેટલા કેસ વધે છે તેટલો ખર્ચો પણ વધે છે.

આ પણ વાંચો Maharashtra : વેકિસનના બન્ને ડોઝ લેનારા જ કરી શકશે લોકલ ટ્રેનમાં મુસાફરી, કોરોનાના ઓછા કેસ ધરાવતા 25 જિલ્લામાં અપાઈ છુટછાટ

આ પણ વાંચો – International Tiger Day: સરકારે ભારતમાં 14 વાઘ રીઝર્વને આપી CATSની માન્યતા, 51 કેન્દ્રોને દરજ્જો આપવાનો લક્ષ્યાંક

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">