Tender Today : લીંબડીની કેનાલ ભોગાવો-1 ઇરીગેશન સ્કીમના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
સુરેન્દ્રનગર સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ઓનલાઇન ઇ-ટેન્ડરિંગ સિસ્ટમથી ટેન્ડર મગાવાયુ છે. એમ એન્ડ આર વર્ક ટુ એલ.બી.એમ.સી. એન્ડ આર.બી.એમ.સી એન્ડ ઇટ્સ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ ઓફ લીંબડી ભોગાવો-1 ઇરીગેશન સ્કીમના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
Surendranagar : નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (Narmada Water Resources Water Supply and Kalpsar Division) દ્વારા ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ઓનલાઇન ઇ-ટેન્ડરિંગ સિસ્ટમથી ટેન્ડર મગાવાયુ છે. એમ એન્ડ આર વર્ક ટુ એલ.બી.એમ.સી. એન્ડ આર.બી.એમ.સી એન્ડ ઇટ્સ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ ઓફ લીંબડી ભોગાવો-1 ઇરીગેશન સ્કીમના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
આ ટેન્ડરની અંદાજીત રકમ 8.86 લાખ રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે. આ ટેન્ડરની વધુ વિગત માટે સુરેન્દ્રનગર સિંચાઇ વિભાગની કચેરીના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલી વિગતવાર જાહેર નિવિદામાં જાણવા મળશે. સાથે જ માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in તેમજ www.nwr.nprocure.com ઉપર જોઇ શકાશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો