Tender Today : ચાંદલોડિયા રેલવે સ્ટેશનથી ખોડિયાર રેલવે સ્ટેશન વચ્ચે બનશે ફોર લેન અંડર પાસ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર

અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા રેલવે સ્ટેશનથી ખોડિયાર રેલવે કિમી 508/8-9 ઉપર આવેલા લેવલ ક્રોસિંગ-3 બંધ કરી સદર રેલવે ક્રોસિંગથી અંદાજીત 392 મીટરનાં અંતરે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 32,33 અન્વયે વંદે માતરમ શ્રીફળ ફ્લેટથી ગોતા એસજી હાઇવે તરફ જતા રસ્તા ઉપર ફોર લેન અંડરપાસ બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.

Tender Today :  ચાંદલોડિયા રેલવે સ્ટેશનથી ખોડિયાર રેલવે સ્ટેશન વચ્ચે બનશે ફોર લેન અંડર પાસ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 4:50 PM

Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) બ્રીજ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા રેલવે સ્ટેશનથી ખોડિયાર રેલવે કિમી 508/8-9 ઉપર આવેલા લેવલ ક્રોસિંગ-3 બંધ કરી સદર રેલવે ક્રોસિંગથી અંદાજીત 392 મીટરનાં અંતરે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 32,33 અન્વયે વંદે માતરમ શ્રીફળ ફ્લેટથી ગોતા એસજી હાઇવે તરફ જતા રસ્તા ઉપર ફોર લેન અંડરપાસ બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : ખેડા જિલ્લામાં એક બ્રિજના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર, આજથી જ ઓનલાઇન ભરી શકાશે ફોર્મ

Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો

આ ટેન્ડરની અંદાજીત રકમ 16,97,92,242.27 રુપિયા છે. ટેન્ડર અપલોડ કરવાની તારીખ 5 સપ્ટેમ્બર 2023 છે.તો ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 26 સપ્ટેમ્બર 2023 સાંજે 5 કલાકની છે.ટેન્ડર અને તેના વિશેની વિગતો વેબસાઇટ www.nprocure પર ઉપલબ્ધ છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">