AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURENDRANAGAR : ફ્રેન્ડશીપ-ડેની ઉજવણીમાં શિક્ષક સહીત ત્રણ યુવાનો પાણીના ખાડામાં ન્હાવા પડ્યા, એક યુવાનનું મોત

ટંકારામાં ભીમનાથ મહાદેવ નજીક ન્હાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જાવથી મોત થયા છે.આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો. 

SURENDRANAGAR : ફ્રેન્ડશીપ-ડેની ઉજવણીમાં શિક્ષક સહીત ત્રણ યુવાનો પાણીના ખાડામાં ન્હાવા પડ્યા, એક  યુવાનનું મોત
A young man died after drowning in Dudhrej in Surendranagar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:26 AM
Share

SURENDRANAGAR : સુરેન્દ્રનગરમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણીમાં એક યુવાનને કાળ ભરખી ગયો છે. ફ્રેન્ડશીપ ડે હોવાથીદુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા, જયારે એક વિદ્યાર્થીનું મોત થયું છે. ફ્રેન્ડશિપ ડે હોવાથી શિક્ષક સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફોટા તેમજ સેલ્ફી પાડવા ગયા હતા.મોરબીના ટંકારામાં પણ આવી જ ઘટના સામે આવી છે. ટંકારામાં ભીમનાથ મહાદેવ નજીક ન્હાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જાવથી મોત થયા છે.આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.

આ પણ વાંચો : Gujarat Top News:રાજ્યમાં ભાજપના નવા સંગઠન મહામંત્રી કે,વેક્સિનેશને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : Jamnagar: વાવાઝોડુ, ભુકંપ, યુદ્ધ, કોરોના જેવી મહામારી વચ્ચે પણ આ મંદિરમાં રામધુન ચાલુ રહી, અખંડ રામધુનને 57 વર્ષ પુર્ણ

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">