Surat : ખટોદરા પાણીની મુખ્ય લાઇનના રીપેરીંગને કારણે બુધવારે શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠાને થશે અસર

બુધવારે (Wednesday )સવારે 8 કલાકે ખટોદરા મેઇન લાઇનની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. તેથી ઉધના, ચીકુવાડી, ડુમસ, વેસુ, અલથાણ સહિતના સેન્ટ્રલ ઝોનને સાંજનો પુરવઠો મળશે નહીં.

Surat : ખટોદરા પાણીની મુખ્ય લાઇનના રીપેરીંગને કારણે બુધવારે શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠાને થશે અસર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 3:21 PM

કતારગામથી(Katargam ) આવતી અને ખટોદરા વોટર(Water ) વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસલાઈનમાં લીકેજ(Leakage ) રિપેર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તે યોગ્ય રીતે કામ થયું ન હતું. જેથી આ લાઇનનું રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે 27મી જુલાઇ બુધવારના રોજ શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે.એટલું જ નહીં બીજા દિવસે 28 જુલાઇને ગુરુવારે જો ટાંકીઓ સંપૂર્ણપણે નહીં ભરાય તો પાણી કાપની ગંભીર અસર પડી શકે છે.

ખટોદરા પાણી વિતરણ સ્ટેશન પાસે રોકડીયા હનુમાન મંદિર સામેના રોડ પર ખરવર નગર પુલ નીચે તારીખ 5મી જુલાઇના રોજ પીવાના પાણીનો મોટો જથ્થો રોડ પર વહી જતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. રસ્તા પર વહેતા પાણીને રોકવાનો પ્રયાસ કર્યા બાદ લીકેજ શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે, કતારગામથી 1500 વ્યાસ લાઇન અને ખટોદરા પાણી વિતરણ સ્ટેશનને જોડતી લાઇન પણ અન્ય લાઇન સાથે જોડાયેલ હોવાથી તાત્કાલિક સમારકામ શક્ય બન્યું ન હતું.

શહેરમાં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન પડેલા ભારે વરસાદ અને આ સમયગાળા દરમિયાન તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે તાપી નદીના પાણીની ગુણવત્તા પણ બગડી હતી. આથી હાઇડ્રોલિક વિભાગે વરસાદ બંધ થતાં તાપી નદીમાં પાણીની ગુણવત્તા સુધરવાની રાહ જોઇ હતી. હવે આગામી દિવસોમાં વરસાદ શરૂ થાય તે પહેલા લીકેજનું સમારકામ કરવું જરૂરી છે. આથી આગામી અઠવાડિયા  દરમિયાન બુધવાર, ગુરૂવારે ખટોદર મતદાર વર્કસ પાસે સમારકામ કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બુધવારે આ વિસ્તારોમાં પાણી નહીં મળે

બુધવારે સવારે 8 કલાકે ખટોદરા મેઇન લાઇનની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. તેથી ઉધના, ચીકુવાડી, ડુમસ, વેસુ, અલથાણ સહિતના સેન્ટ્રલ ઝોનને સાંજનો પુરવઠો મળશે નહીં. ડીંડોલી અને પાંડેસરામાં પણ પાણી પુરવઠો બંધ રહેશે. આ કામગીરી માટે ઉમરવાડા પાણી વિતરણ સ્ટેશન બંધ રાખવાની સાથે લંબે હનુમાન રોડ, કરંજ, ફુલપરા, એકે રોડ, સ્વામી નારાયણ નગર, સંજય નગર, રાજીવનગર મોમનાની અવરજવરને પણ અસર થશે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">