AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : નવરાત્રીના મોટા આયોજનો વચ્ચે પણ શેરી ગરબા કલ્ચર અકબંધ, પરંપરાગત ગરબાનું મહત્વ જાળવવાનો પ્રયાસ

Surat : હાલ નવરાત્રિ(Navratri 2023) પર્વ ચાલી રહ્યો છે . ઢોલ - નગારા અને  ડીજેના તાલ સાથે ગાયકવૃંદ ખેલૈયાઓ માટે ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. પાર્ટી પ્લોટના વૈભવી ગરબા મહોત્સવના આયોજનો વચ્ચે પણ હજુ ઘણાં મંડળો એવા પણ છે જેમણે પ્રાચીન ગરબાની ઢબ જાળવી રાખી છે . બારડોલી(Bardoli)નું સાર્વજનિક મહિલા મંડળ  શેરીગરબા થકી માતાજીની આરાધના કરી રહ્યું છે.

Surat : નવરાત્રીના મોટા આયોજનો વચ્ચે પણ શેરી ગરબા કલ્ચર અકબંધ, પરંપરાગત ગરબાનું મહત્વ જાળવવાનો પ્રયાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 1:46 PM
Share

Surat : હાલ નવરાત્રિ(Navratri 2023) પર્વ ચાલી રહ્યો છે . ઢોલ – નગારા અને  ડીજેના તાલ સાથે ગાયકવૃંદ ખેલૈયાઓ માટે ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. પાર્ટી પ્લોટના વૈભવી ગરબા મહોત્સવના આયોજનો વચ્ચે પણ હજુ ઘણાં મંડળો એવા પણ છે જેમણે પ્રાચીન ગરબાની ઢબ જાળવી રાખી છે . બારડોલી(Bardoli)નું સાર્વજનિક મહિલા મંડળ  શેરીગરબા થકી માતાજીની આરાધના કરી રહ્યું છે.

આ પણ વાંચો : Panchmahal : પાવાગઢમાં કર્મચારીઓના હસ્તે આરતી, ભક્તો અને ટ્રસ્ટીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

માં આધ્યશકતી આરાધનાના પર્વ નવલા નોરતા ચાલી રહ્યા છે . ખેલૈયા સંગીતના તાલે ગરબે ઘૂમી રહ્યા છે.  સુરત જિલ્લાના બારડોલીમાં આવેલ સાર્વજનિક મહિલા મંડળ દ્વારા શેરી ગરબાની પ્રાચીન પરંપરા જાળવી રાખવા પ્રયાસ કરાયો છે. છેલ્લા 51 વર્ષથી આયોજન કરતા આવેલ મહિલા મંડળના સભ્યો પરંપરાગત રીતે શેરી ગરબા યોજે છે.

સામાન્ય રીતે 9 દિવસ દરમિયાન બારડોલી નગરમાં જ્યાં પણ આમંત્રણ મળે ત્યાં રોજ સાંજે માતાજીની માટલી મૂકી આરતી કરી શેરી ગરબા ની રમઝટ શરુ કરે છે . 50 થી વધુ મહિલાઓ આ મંડળમાં જોડાય છે અને શેરી ગરબા રમે છે. ગરબાની પ્રાચીન પરંપરા ની જાળવણી સાથે આજની પેઢીની મહિલાઓ પણ શેરી ગરબા તરફ વળે  તેવો પ્રયાસ સાર્વજનિક મહિલા મંડળ દ્વારા દર વર્ષે શેરી ગરબાના આયોજન થકી કરાઈ રહ્યો છે.  આંગણામાં ગરબાના આયોજન સાથે મહિલાઓની સુરક્ષા પણ જળવાતી હોય છે.  સાથો સાથ મહિલાઓ માં સંગઠન પણ મજબૂત બનતું હોવાની અનુભૂતિ પણ મહિલાઓ કરી રહી છે.

આ પણ વાંચો : Panchmahal : પાવાગઢ ખાતે આપવામાં આવતા પ્રસાદમાં વપરાતા ઘીના સેમ્પલ પાસ, ઘીમાં કઈ વાંધાજનક ન હોવાનું આવ્યું સામે, જુઓ Video

સુરત જિલ્લા ની સાથે બારડોલી નગર માં પણ ઠેર ઠેર ગરબા માટે મોટા મોટા આયોજનો કરાઈ રહ્યા છે. મધરાત સુધી ડી જે ના તાલે ગરબા યોજાય છે. મહિલા મંડળમાં માત્ર ગૃહિણીઓ જ નહિ પરંતુ શેરી ગરબા માટે શિક્ષક , તબીબ , ઈજનેર મળી તમામ ક્ષેત્રો માં કામ કરતી મહિલાઓ પણ જોડાય છે. આ વ્યસાયિક મહિલાઓ પણ  પોતાના કામકાજ  બાદ રાતે સમય કાઢી અલગ -અલગ વિસ્તારોમાં શેરી ગરબા યોજી માતાજી ની આરાધના કરે છે.

Input Credit :- Jignesh Mehta, Bardoli

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">