VIDEO: વડોદરા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ, યોગ્ય ભોજન, સ્વચ્છ પાણી ન મળતા હંગામો

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. સમરસ હોસ્ટેલમાં સારી ગુણવત્તાનું ભોજન ન મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીઓ રહે છે. આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશીના સમાચાર! સાબરડેરીએ દુધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ […]

VIDEO: વડોદરા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ, યોગ્ય ભોજન, સ્વચ્છ પાણી ન મળતા હંગામો
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 5:30 PM

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. સમરસ હોસ્ટેલમાં સારી ગુણવત્તાનું ભોજન ન મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીઓ રહે છે.

આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશીના સમાચાર! સાબરડેરીએ દુધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અહીં છેલ્લા કેટલાય દિવસોથી અયોગ્ય ભોજન અને સ્વચ્છ પાણી ન મળવાની ફરિયાદો ઉઠી હતી. વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ કામગીરી થઈ નહોતી. સોમવારે સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવા છતા કોઈ પગલા ન લેવાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જોકે આ અંગે હોસ્ટેલના ચેરમેનને પુછવામાં આવતા તેમણે પણ વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો સ્વીકાર કર્યો હતો. સાથે જ કેટરિંગના કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને તેનો કોન્ટ્રાક્ટ રદ કરાવવા પ્રયાસ થશે તેવી ખાતરી પણ આપી હતી. જોકે પાણીની સમસ્યા કોર્પોરેશન કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">