AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં આગામી ચાર દિવસ દરિયો તોફાની રહેવાની શક્યતા, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

જેમાં આગામી 4 દિવસ અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

Gujarat માં આગામી ચાર દિવસ દરિયો તોફાની રહેવાની શક્યતા, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના
sea is likely to be stormy in Gujarat for the next four days instructing fishermen not to plow the sea (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 10:15 AM
Share

ગુજરાત(Gujarat) માં આગામી ચાર દિવસ દરિયો(Sea) તોફાની રહેવાની શક્યતા છે. જેના પગલે આગામી 4 દિવસ ગુજરાતના તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જેમાં 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી દરિયો તોફાની રહેવાની સૂચના આપવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

હાલ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તે હાલ ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં છે. જેના લીધે અરબી સમુદ્રી તોફાની બને તેવી શકયતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 live : ભારતના બોક્સર સતીશ કુમાર હાર્યા ક્વાર્ટર ફાઇનલ મુકાબલો, મેડલથી ચૂક્યા

આ પણ વાંચો : એક વાર જાણી જશો દૂધીના ફાયદા તો ક્યારેય નહીં કહો ના, વજનથી લઈને ડાયાબિટીસમાં અસરકારક

Follow Us
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
g clip-path="url(#clip0_868_265)">