Gujarat માં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે SCHOOLS થશે પુન: શરુ

ગુજરાતમાં કોરોનાકાળને લઈને, માર્ચ 2020-2021ના નવા શૈક્ષણિક વર્ષથી શાળાઓ શરૂ થઈ નથી, ત્યારે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહે કરી છે

Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 06, 2021 | 1:40 PM

ગુજરાતમાં કોરોનાકાળને લઈને, માર્ચ 2020-2021ના નવા શૈક્ષણિક વર્ષથી શાળાઓ શરૂ થઈ નથી, ત્યારે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહે કરી છે. લાંબા સમય બાદ ફરી એક વખત શાળાઓ પુન:શરુ કરવાનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે જાહેરાત કરવામાં આવી કે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે 11 જાન્યુઆરીથી શાળાઓ ફરી શરુ કરવામાં આવશે, સાથે શિક્ષણમંત્રીએ માસ પ્રમોશનને લઇને જણાવ્યું કે હાલ માસ પ્રમોશનને લઇ સરકારનો કોઇ વિચાર નથી, તેમજ પરીક્ષાઓને લઇને શિક્ષણમંત્રીએ કહ્યું કે જેટલો અભ્યાસક્રમ ચાલ્યો છે તેટલા અભ્યાસક્રમના આધારે પરીક્ષાઓ લેવામાં આવશે.

 

Follow Us:
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">