Rajkot: જેતપુરમાં પ્રાથમિક સુવિધાના અભાવ સામે સ્થાનિકોએ રેલી કાઢી દર્શાવ્યો વિરોધ

Rajkot: રાજકોટના જેતપુરમાં બાપુની વાડીના વિસ્તારના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિરોધ નોંધાવ્યો છે.

  • Tv9 webdesk42
  • Published On - 20:08 PM, 5 Mar 2021
Rajkot: જેતપુરમાં પ્રાથમિક સુવિધાના અભાવ સામે સ્થાનિકોએ રેલી કાઢી દર્શાવ્યો વિરોધ

Rajkot: રાજકોટના જેતપુરમાં બાપુની વાડીના વિસ્તારના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિરોધ નોંધાવ્યો છે. બાપુની વાડીના વિસ્તારના સ્થાનિકો પોતાના વિસ્તારમાં રસ્તા, પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવનો આરોપ લગાવી રહ્યા છે. આ વિસ્તારના રહીશોએ વિરોધ દર્શાવવા માટે રેલી કાઢી હતી અને પોતાના વિસ્તારના નગરપાલિકાના સદસ્યના ઘરે જઈને આવેદનપત્ર આપ્યું હતું.

 

 

આ પણ વાંચો: VADODARA : મનપાના વોર્ડ નં-4માં ચૂંટણી પરિણામને લઇને વિવાદ, કોર્ટે ચૂંટણીપંચને પાઠવી નોટિસ