RAJKOT : સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજકોટને નર્મદાનું પાણી અપાશે, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ આપી ખાતરી

નર્મદાના નીરની માંગણી મુકતાની સાથે જ સિંચાઇ વિભાગ દ્રારા 90 લાખ રૂપિયાના બિલની ઉધરાણી કરવામાં આવી છે.કેનાલ મારફતે પહોંચાડવામાં આવતા પાણીનો ચાર્જ અને તેના વ્યાજની રકમ મળીને કુલ 90 લાખ રૂપિયા થાય છે.

RAJKOT : સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજકોટને નર્મદાનું પાણી અપાશે, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ આપી ખાતરી
RAJKOT: Govt to provide Narmada water to Rajkot by end of February, assures Minister of State Arvind Raiani
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 16, 2022 | 7:22 PM

રાજકોટમાં (Rajkot) 10 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી છે.પાણી વિતરણનો (Water distribution)આધાર નર્મદા (Naramada) પર છે,રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા પાણી માટે રાજ્ય સરકારને પત્ર લખીને પાણીની માંગ કરવામાં આવી છે. ત્યારે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ સરકાર દ્વારા ફેબ્રુઆરીના અંત સુધીમાં પાણી આપવામાં આવશે તેવો દાવો કર્યો હતો.જો માર્ચ મહિનાની શરૂઆતમાં પાણીનો જથ્થો ન મળે તો શહેરમાં જળસંકટ ઉભુ થાય તેવી સ્થિતિ છે.

રાજકોટમાં પાણી પહોંચાડવા માટે સીએમ ચિંતિત-રૈયાણી

આ અંગે ટીવીનાઇન સાથેની વાતચીતમાં અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે રાજકોટમાં દર વર્ષે ફેબ્રુઆરી અંત સુધીમાં નર્મદાનું પાણી પહોંચાડવું પડે છે ત્યારે રાજકોટના મેયર પ્રદિપ ડવ સાથે મળીને મેં સીએમને રજૂઆત કરી છે અને સીએમ ભુપેન્દ્ર પટેલ દ્રારા પણ સકારાત્મક પ્રત્યુતર આપવામાં આવ્યો છે જેથી રાજકોટને ફેબ્રુઆરીના અંત સુધીમાં નર્મદાનું પાણી મળવાની શરૂઆત થઇ જશે જેથી રાજકોટવાસીઓને પાણીકાંપનો સામનો નહિ કરવો પડે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

90 લાખના બિલની સિંચાઇ વિભાગે ઉઘરાણી કરી

નર્મદાના નીરની માંગણી મુકતાની સાથે જ સિંચાઇ વિભાગ દ્રારા 90 લાખ રૂપિયાના બિલની ઉધરાણી કરવામાં આવી છે.કેનાલ મારફતે પહોંચાડવામાં આવતા પાણીનો ચાર્જ અને તેના વ્યાજની રકમ મળીને કુલ 90 લાખ રૂપિયા થાય છે.સૂત્રોના કહેવા પ્રમાણે આ વર્ષે પાણી મળે તે પહેલા ભુતકાળનું બિલ ચુકતે કરવા કહેવામાં આવ્યું છે.જો કે અરવિંદ રૈયાણીએ પાણીનું બિલ વહિવટી પ્રક્રિયા હોવાનું જણાવ્યું છે.

આજીમાં 10 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી,1050 એમસીએફટી પાણીની માગ

રાજકોટને પાણી પુરૂ પાડતા આજી 1 ડેમમાં 355 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 10 માર્ચ સુધી ચાલશે.ન્યારી 1 ડેમમાં 845 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 30 જૂન સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે જ્યારે ભાદર 1 ડેમમાં 31 જુલાઇ સુધી ચાલે તેટલું પાણી છે.રાજ્ય સરકાર પાસેથી મનપાએ 1050 એમસીએફટી પાણીનો જથ્થાની માંગ છે જેમાં 700 એમસીએફટી પાણી આજી 1 ડેમમાં અને 350 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઢાલવવાની માંગ કરી છે.

આ પણ વાંચો : કચ્છ : સરકારની ખનીજ નિતીથી નારાજ બેન્ટોનાઇટ ઉદ્યોગકારો હવે વિજ સમસ્યાથી પરેશાન

આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવી કમરગની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો

Latest News Updates

ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
g clip-path="url(#clip0_868_265)">