Rajkot: સોલવન્ટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Rajkot: ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અલગ અલગ સંસ્થાઓમાં ફાયર સેફટીને લઈને રાજકોટમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયા છે. ત્યારે એક મોટી આગ લાગવાના અહેવાલ સામે આવ્યા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 10, 2021 | 6:18 PM

Rajkot: ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અલગ અલગ સંસ્થાઓમાં ફાયર સેફટીને લઈને રાજકોટમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયા છે. ત્યારે એક મોટી આગ લાગવાના અહેવાલ સામે આવ્યા છે. રાજકોટના સોલવન્ટ ઔદ્યોગિક વિસ્તારમાં એક કિચેનવેર ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. આગને કાબૂ લેવા માટે ત્રણ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી,15 માર્ચ સુધી 39 ડિગ્રીએ પહોંચશે પારો

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">