ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી,15 માર્ચ સુધી 39 ડિગ્રીએ પહોંચશે પારો

Gujaratમાં આ વખતે ઉનાળાની વહેલી શરૂઆત જોવા મળી રહી છે. જેમાં પણ આ વખતે ફેબ્રુઆરી માસના અંતથી જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે.

ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી,15 માર્ચ સુધી 39 ડિગ્રીએ પહોંચશે પારો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 10, 2021 | 6:04 PM

Gujaratમાં આ વખતે ઉનાળાની વહેલી શરૂઆત જોવા મળી રહી છે. જેમાં પણ આ વખતે ફેબ્રુઆરી માસના અંતથી જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેમાં બુધવારે ગરમીના પારો અનેક શહેરોમાં 36 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠવાડિયામાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. આ ઉપરાંત હવામાન વિભાગ મુજબ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાનું અનુમાન છે. જ્યારે તાપમાન 15 માર્ચના રોજ મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. જ્યારે Gujaratમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમી અનુભવવા લાગી છે. હાલ માર્ચની શરૂઆતથી જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. પરંતુ સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં હાલથી જ ગરમીનો અનુભવ શરૂ થવા લાગ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ગરમી વધારે પડશે, લોકોએ ગરમી સામે સુરક્ષિત રહેવા માટે તૈયાર રહેવું પડશે. જોકે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હજુ પણ વહેલી સવારે ટાઢકનો અહેસાસ થઈ રહ્યો છે. સાંજના સમયે પવનની ગતિ પણ ઘટી જાય છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતીઓએ હીટવેવ અને ગરમી માટે તૈયાર રહેવું પડશે. આવનારા 4 દિવસ સુધી અમદાવાદનું તાપમાન 38થી 39 ડિગ્રી વચ્ચે રહેશે.

આ પણ વાંચો: કમોસમી વરસાદથી થયેલા નુકસાનની રકમ ખાનગી Insurance Companyએ ચૂકવી ના હોવાનો સ્વીકાર

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">