RAJKOT : કોરોના બાદ મ્યુકોર માઇક્રોસિસનું સંકટ, દરરોજ આવી રહ્યા છે 10 થી 15 કેસ

RAJKOT : કોરોનાના સંકટ વચ્ચે મ્યુકોર માઇક્રોસિસ રોગનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે.શહેરમાં છેલ્લા 15 દિવસમાં મ્યુકોર માઇક્રોસિસના દરરોજ 10 થી 15 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છે.

RAJKOT : કોરોના બાદ મ્યુકોર માઇક્રોસિસનું સંકટ, દરરોજ આવી રહ્યા છે 10 થી 15 કેસ
ફાઇલ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: May 04, 2021 | 3:32 PM

RAJKOT : કોરોનાના સંકટ વચ્ચે મ્યુકોર માઇક્રોસિસ રોગનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે.શહેરમાં છેલ્લા 15 દિવસમાં મ્યુકોર માઇક્રોસિસના દરરોજ 10 થી 15 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છે.રાજકોટના એમડી ડો.અમિત હાપાણીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે કોરોના બાદ ફંગસ નામનો આ રોગ થઇ શકે છે ખાસ કરીને ડાયાબિટીસ અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેવા દર્દીઓ આ રોગના શિકાર બની શકે છે.ડો.હાપાણીના કહેવા પ્રમાણે આ રોગ અત્યારે ઝડપથી વધી રહ્યો છે જેના કારણે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

કેવા હોય છે લક્ષણો?

ડોક્ટરોના કહેવા પ્રમાણે આ રોગમાં પહેલા સોજા ચડવાની શરૂઆત થાય છે. આંખ,સાયનસ અને હાડકામાં આ ફંગસ થાય છે અને જો મગજ સુધી પહોંચી જાય તો મુશ્કેલી વધી શકે છે. આ રોગના કારણે અંધાપો પણ આવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

શું કરવો જોઇએ ઉપાય ?

ડોક્ટરના કહેવા પ્રમાણે જે લોકોને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓએ કોરોના બાદ સાવચેત રહેવું જરૂરી છે. કોરોના થયા બાદ રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય અને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓએ ડાયાબિટીસ કન્ટ્રોલમાં લેવું જોઇએ. જરાક સોજા ચડે કે તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ. તાત્કાલિક ફંગસ ફેલાય નહિ તે રીતે તકેદારી રાખવી જોઇએ.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">