Rajkot: મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ, જુઓ Live Video

રાજકોટના લીંબુડી વાડી વિસ્તારમાં રહેતા ગીતાબા ભટ્ટી નામના મહિલા મોર્નિંગ વોક કરીને પોતાના ઘરે જતા હતા, ત્યારે એક બાઇક ચાલક ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

| Updated on: Mar 24, 2021 | 4:08 PM

રાજકોટના લીંબુડી વાડી વિસ્તારમાં મહિલાની મદદે આવ્યું એક શ્વાન. રાજકોટના લીંબુડી વાડી વિસ્તારમાં રહેતા ગીતાબા ભટ્ટી નામના મહિલા આજે મોર્નિંગ વોક કરીને પોતાના ઘરે જતા હતા, ત્યારે એક બાઇક ચાલક ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાં મહિલાએ બુમો પાડતા શ્વાન ભસવા લાગ્યો હતો અને શ્વાન પાછળ આવતા બાઇક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો અને સોનાનો ચેઇન તેના હાથમાંથી પડી ગઇ હતી.

CCTV માં કેદ થયેલી આ ઘટનામાં જોવા મળે છે કે, લૂંટારો લૂંટ કરતો હતો ત્યારે આસપાસમાં શ્વાનો તેની પાસે દોડી ગયા હતા અને ભસવા લાગ્યા હતા. પરંતુ આસપાસના ઘરમાં લોકો બહાર નીકળ્યા નહોતા. બાદમાં રાહદારીઓ મહિલાઓની મદદ માટે દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો લૂંટારો ફરાર થઇ ગયો હતો.

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">