Rajkot: ગોંડલ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા, 39 બેઠક માટે યોજાશે ચૂંટણી

Rajkot :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાનને લઇને ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે Rajkot ની ગોંડલ નગરપાલિકાની ચુંટણી પૂર્વે 5 બેઠકો બિનહરીફ થવા પામી છે. જેની પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 16, 2021 | 7:19 PM

Rajkot : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાનને લઇને ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી માટે ફોર્મ પરત લેવાના દિવસે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે. જેમાં Rajkot ની ગોંડલ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપની 5 બેઠકો બિનહરીફ થવા પામી છે. જેમાં હવે માત્ર 39 બેઠકો મિસ્ટર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જામશે. જેમાં 130 માંથી 14 ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચી 111 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે 130 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 111 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, વોર્ડ નંબર 2 ની 3 બેઠક અને વોર્ડ 7 ની 2 મહિલા બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપે ચૂંટણી પહેલા જ પોતાના ખાતે 5 બેઠક કરી લીધી છે.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">