VIDEO: સુરતમાં બંધના એલાનની કેટલાક વિસ્તારોમાં દેખાઈ અસર, દુકાનો CAA, NRCના વિરોધમાં બંધ હોવાના લાગ્યા પોસ્ટર

CAA અને NRCના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની સુરતના કેટલાક વિસ્તારમાં અસર જોવા મળી રહી છે. સૂરતના ચોકબજાર, ભાગાતળાવ અને ભાગળ વિસ્તારની દુકાનો બંધ જોવા મળી રહી છે. દુકાનોના શટર પર બંધના સ્ટિકર લગાવાયા છે. આ પણ વાંચો: કેરળ: CAA પર વિધાનસભામાં હંગામો, રાજ્યપાલની વિરૂદ્ધ લાગ્યા નારા Web Stories […]

VIDEO: સુરતમાં બંધના એલાનની કેટલાક વિસ્તારોમાં દેખાઈ અસર, દુકાનો CAA, NRCના વિરોધમાં બંધ હોવાના લાગ્યા પોસ્ટર
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 5:07 AM

CAA અને NRCના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની સુરતના કેટલાક વિસ્તારમાં અસર જોવા મળી રહી છે. સૂરતના ચોકબજાર, ભાગાતળાવ અને ભાગળ વિસ્તારની દુકાનો બંધ જોવા મળી રહી છે. દુકાનોના શટર પર બંધના સ્ટિકર લગાવાયા છે.

આ પણ વાંચો: કેરળ: CAA પર વિધાનસભામાં હંગામો, રાજ્યપાલની વિરૂદ્ધ લાગ્યા નારા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

CAA, NRCના વિરોધમાં દુકાનો બંધ હોવાનો સ્ટિકર લગાવાયા છે. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">